Modi govt 3.0 : મોદી સરકારે ચંદ્રાબાબુ નાયડુની મુખ્ય માગણી સ્વીકારી, આંધ્રપ્રદેશ માટે અધધ 60 હજાર કરોડ રૂપિયાની આ યોજનાને આપી મંજૂરી..

by kalpana Verat
Modi govt 3.0 PM Modi grants Naidu's Rs 60,000 crore wish of petrochem hub, oil refinery

  News Continuous Bureau | Mumbai

Modi govt 3.0 : 

  • કેન્દ્ર ની મોદી સરકારે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુની મુખ્ય માગણી સ્વીકારી છે
  • કેન્દ્રએ આંધ્રપ્રદેશમાં રૂ. 60,000 કરોડના રોકાણ સાથે ઓઇલ રિફાઇનરી અને પેટ્રોકેમિકલ હબ સ્થાપવાની યોજનાને મંજૂરી આપી છે.
  • અહેવાલ મુજબ રિફાઈનરી માટે ત્રણ સ્થળો પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં શ્રીકાકુલમ, માછલીપટ્ટનમ અને રામાયપટ્ટનમનો સમાવેશ થાય છે. 
  • જોકે પહેલા સ્થાનોનું મૂલ્યાંકન કરવામાં આવશે અને પછી અંતિમ સ્વરૂપ આપવામાં આવશે. 
  •  આ પ્રક્રિયામાં ઓછામાં ઓછા બે મહિનાનો સમય લાગશે અને બજેટમાં તેની જાહેરાત કરી શકાશે નહીં.

આ સમાચાર પણ વાંચો : CM Eknath Shinde : વિક્રોલી રોડ પર રીક્ષાનો અકસ્માત… સીએમ શિંદેએ ફરી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું, પ્રોટોકોલ તોડી મદદ માટે દોડી ગયા; જુઓ વિડીયો

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More