Mumbai-Pune Expressway: મુંબઇ એક્સપ્રેસ હાઇવે પર શ્રદ્ધાળુઓથી ભરેલી બસને નડ્યો અકસ્માત, ટ્રેક્ટર સાથે થઇ અથડામણ, આટલાં લોકોના મોત

by kalpana Verat
Mumbai-Pune Expressway 5 pilgrims dead after bus collides with tractor on Mumbai-Pune Expressway

News Continuous Bureau | Mumbai

Mumbai-Pune Expressway: 

  • અષાઢી એકાદશીના અવસર પર ડોમ્બિવલીથી પંઢરપુર જતી ખાનગી બસને અકસ્માત નડ્યો છે.
  • પૂણે એક્સપ્રેસ વે પર પનવેલ પાસે ખાનગી બસ એક ટ્રેક્ટર સાથે અથડાઈ.
  • આ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા હતા અને સાત લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
  • શ્રદ્ધાળુઓથી ભરેલી બસ એક ટ્રેક્ટર સાથે ટકરાયા બાદ ખીણમાં પડી ગઇ હતી.

આ સમાચાર પણ વાંચો : Jammu-Kashmir: જમ્મુ-કાશ્મીરના ડોડામાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં 4 સુરક્ષા જવાનો શહીદ, આ આતંકી સંગઠન લીધી હુમલાની જવાબદારી..

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More