News Continuous Bureau | Mumbai
US Trump Attack:
- યુએસ સિક્રેટ સર્વિસના ડિરેક્ટર કિમ્બર્લી ચીટલે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે.
- મીડિયા રિપોર્ટ મુજબ, ચીટલે કર્મચારીઓને મોકલેલા ઈમેલમાં જણાવ્યું કે તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.
- ટ્રમ્પ પર ઘાતક હુમલાની જવાબદારી સ્વીકાર્યા બાદ તેમણે રાજીનામું આપવાનો નિર્ણય કર્યો.
- મહત્વનું છે કે યુએસ સિક્રેટ સર્વિસની જવાબદારી વર્તમાન રાષ્ટ્રપતિ અને પૂર્વ રાષ્ટ્રપતિઓની સુરક્ષા કરવાની છે.
- જોકે ડોનાલ્ડ ટ્રમ્પ પરના હુમલાને રોકવામાં સક્ષમ ન હોવાથી સિક્રેટ સર્વિસની ટીકા થઈ હતી.
આ સમાચાર પણ વાંચો : Tripura: ભાજપે લહેરાવ્યો ઝંડો, આ રાજ્યમાં ચૂંટણી લડ્યા વગર પાર્ટીએ 4805 બેઠક જીતી..
Join Our WhatsApp Community