Tripura: ભાજપે લહેરાવ્યો ઝંડો, આ રાજ્યમાં ચૂંટણી લડ્યા વગર પાર્ટીએ 4805 બેઠક જીતી..

by kalpana Verat
Tripura BJP wins 70 per cent panchayat seats uncontested

 News Continuous Bureau | Mumbai

Tripura: 

  • ત્રિપુરામાં સત્તાધારી પક્ષ ભાજપે ત્રિ-સ્તરીય પંચાયતની ચૂંટણીઓ બિન હરિફ જીતી લીધી છે. 
  • આ રાજ્યની પંચાયતમાં કુલ 6889 બેઠકો બેઠકોમાંથી 4,805 પર બિનહરીફ જીત મેળવી છે.
  • એટલે કે હવે 71 ટકા બેઠકો પર કોઈ મતદાન થશે નહીં.
  • આ રાજ્યની પંચાયતમાં કુલ 6889 બેઠકો છે જેમાં ગ્રામ પંચાયત, પંચાયત સમિતિ અને જિલ્લા પરિષદનો પણ સમાવેશ થાય છે.
  • જણાવી દઈએ કે હજુ તો 8 ઓગસ્ટે મતદાન થવાનું છે.

આ સમાચાર પણ વાંચો  : Union Budget 2024: બજેટમાં કયા મંત્રીને મળ્યા સૌથી વધુ પૈસા? જાણો શાહ, નડ્ડા અને શિવરાજના મંત્રાલયને કેટલું ફંડ મળ્યું

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More