US Trump Attack: : ‘હું જવાબદારી લઉં છું…’, ટ્રમ્પ પર હુમલા બાદ સિક્રેટ સર્વિસના ડિરેક્ટરે રાજીનામું આપ્યું; જાણો

by kalpana Verat
US Trump Attack US Secret Service chief Kimberly Cheatle resigns over Trump shooting

 News Continuous Bureau | Mumbai

 US  Trump Attack:

  • યુએસ સિક્રેટ સર્વિસના ડિરેક્ટર કિમ્બર્લી ચીટલે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. 
  • મીડિયા રિપોર્ટ મુજબ, ચીટલે કર્મચારીઓને મોકલેલા ઈમેલમાં જણાવ્યું કે તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.
  • ટ્રમ્પ પર ઘાતક હુમલાની જવાબદારી સ્વીકાર્યા બાદ તેમણે રાજીનામું આપવાનો નિર્ણય કર્યો. 
  • મહત્વનું છે કે યુએસ સિક્રેટ સર્વિસની જવાબદારી વર્તમાન રાષ્ટ્રપતિ અને પૂર્વ રાષ્ટ્રપતિઓની સુરક્ષા કરવાની છે.
  • જોકે ડોનાલ્ડ ટ્રમ્પ પરના હુમલાને રોકવામાં સક્ષમ ન હોવાથી સિક્રેટ સર્વિસની ટીકા થઈ હતી. 

આ સમાચાર પણ વાંચો  : Tripura: ભાજપે લહેરાવ્યો ઝંડો, આ રાજ્યમાં ચૂંટણી લડ્યા વગર પાર્ટીએ 4805 બેઠક જીતી..

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More