Love Jihad Law:ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ એ સરકારે ધાર્યું કર્યું, વિધાનસભામાં ગેરકાયદે ધર્માંતરણ કાયદો પસાર ; આજીવન કેદની જોગવાઈ…

by kalpana Verat
Love Jihad Law UP govt passes stricter 'love jihad' law, includes life term

News Continuous Bureau | Mumbai 

Love Jihad Law: 

  • ઉત્તર પ્રદેશના સીએમ યોગી તેમના હિન્દુત્વના એજન્ડાને વળગી રહ્યા છે.
  • હવે રાજ્યમાં છેતરપિંડી અથવા બળપૂર્વક કરાયેલા ધર્માંતરણના કિસ્સામાં કાયદો વધુ કડક બન્યો છે. 
  • વિધાનસભામાં લવ જેહાદ અને ધર્માંતરણના વિરોધમાં ગેરકાયદે ધર્મ પરિવર્તન પ્રતિબંધ (સુધારા) બિલ, 2024 પસાર થઈ ગયું છે. 
  • આ કાયદા હેઠળ દોષિતોને આજીવન કેદ સુધીની આકરી સજાની જોગવાઈ છે. 
  • ગેરકાયદે ધર્માંતરણની ગંભીર ઘટનાઓ રોકવા યોગી સરકારે કાયદાનો દાયરો અને સજાની જોગવાઈ વધારી છે. 
  • જણાવી દઈએ કે યોગી સરકારે ચોમાસુ સત્રના પહેલા જ દિવસે આ બલિ રજૂ કર્યું હતું.

આ સમાચાર પણ વાંચો : Paris Olympics 2024 : ભારતીય હોકી ટીમે આ ખેલાડીના શાનદાર 2 ગોલની મદદથી જીત મેળવી…આયર્લેન્ડને હરાવ્યું.

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More