127
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
Zika virus : પુનામાં ( Pune ) મુશળધાર વરસાદના કારણે હવે ચોમાસામાં ફેલાતા રોગો વધી રહ્યા છે. આ પરિસ્થિતિમાં હવે ઝીકા વાયરસ ખતરનાક ઝડપથી ફેલાઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે આ વાયરસ જીવલેણ વાયરસ છે અને તેને કારણે લોકોનું ઝડપથી મૃત્યુ થઈ શકે છે. પુનાની મહાનગરપાલિકા અને વિભાગ દ્વારા પૂરી પાડવામાં આવેલી જાણકારી મુજબ અત્યાર સુધી પૂનામાં 66 જેટલા દર્દીઓ ઝીકા વાયરસથી પીડિત છે.
જે દર્દીઓ ( Zika virus Cases ) આ વાયરસ ( Zika virus Pune ) થી પીડાય છે તેમાં ગર્ભવતી મહિલાઓ પણ સામેલ છે. ચોકાવનારી બાબત એ છે કે કુલ 26 ગર્ભવતી મહિલાઓને ( Pregnant women ) ઝીકા વાયરસ થયો છે. આ પરિસ્થિતિમાં સ્થાનિક પ્રશાસનને લોકોને તકેદારી લેવા કહ્યું છે
આ સમાચાર પણ વાંચો: Goa Benami Property: ગોવામાં તમામ બેનામી જમીનો સરકારની થઈ જશે.
You Might Be Interested In