Paris 2024 Olympics: ભારતને હોકીમાં બ્રોન્ઝ મેડલ મળ્યા બાદ ગોલકિપર શ્રીજેશની શાન સાથે નિવૃત્તિ

by kalpana Verat
Paris 2024 Olympics PR Sreejesh retires on a high after India wins consecutive hockey bronze medals since 1972

News Continuous Bureau | Mumbai

Paris 2024 Olympics:

  • શ્રીજેશ ટોકિયો ઓલિમ્પિકમાં ભારતનો ગોલકીપર હતો.
  • શ્રીજેશે અગાઉની મેચોમાં અશક્ય લાગતાં હરિફ ટીમના ગોલ અભેદ્ય દિવાલ બનીને અટકાવ્યા હતા. 
  • ભારતના ગોલકીપર શ્રીજેશનું નામ કાયમ ટોકિયો અને પેરિસ ઓલિમ્પિક જોડે જોડાયેલું રહેશે.

આ સમાચાર પણ વાંચો:  Paris Olympics 2024: ચક દે ઈન્ડિયા… પેરિસ ઓલિમ્પિકમાં ભારતને ચોથો મેડલ મળ્યો, હોકી ટીમે જીત્યો આ મેડલ..  

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More