Excise policy CBI case: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને રાહત નહીં, રાઉઝ એવન્યુ કોર્ટે ફરી લંબાવ્યો જેલવાસ; આ તારીખ સુધી રહેશે જેલમાં..

by kalpana Verat
Excise policy CBI case Delhi court extends Arvind Kejriwal's judicial custody till August 20

News Continuous Bureau | Mumbai

Excise policy CBI case:

  • દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલી ઓછી થવાનું નામ નથી લઈ રહી. 
  • રાઉઝ એવન્યુ કોર્ટે સીએમ અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી 20 ઓગસ્ટ સુધી લંબાવી છે. 
  • સાથે જ દિલ્હી હાઈકોર્ટે પણ કેજરીવાલની જામીન અરજી ફગાવી દીધી છે.
  • અહેવાલ છે કે હવે અરવિંદ કેજરીવાલ હાઈકોર્ટના આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં જઇ શકે છે. 
  • હાલ અરવિંદ કેજરીવાલ તિહાર જેલમાં બંધ છે. ED અને CBI તેની સામે તપાસ કરી રહી છે.

આ સમાચાર પણ વાંચો: Waqf Board Bill 2024 : વકફ સંશોધન બિલ પર વિપક્ષની માંગ સરકારે સ્વીકારી, અધ્યક્ષ સામે મુક્યો આ પ્રસ્તાવ..

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More