Mirabai Chanu: મીરાબાઈ ચાનુ માત્ર 1 કિગ્રાના અંતરથી મેડલ ચૂકી:ચોથા નંબરે રહી

by Hiral Meria
Mirabai Chanu missed out on a medal by just 1 kg finished fourth

News Continuous Bureau | Mumbai

Mirabai Chanu:  
 
  • ભારતીય વેઈટલિફ્ટર ( Indian weightlifter ) મીરાબાઈ ચાનુ પેરિસ ઓલિમ્પિકમાં ( Paris Olympics ) મેડલ જીતવામાં નિષ્ફળ રહી

  • મીરાબાઈએ કુલ 199 કિલો વજન ઉપાડ્યું અને ચોથા સ્થાને રહી

  • મીરાબાઈ ચાનુ માત્ર 1 કિગ્રાના અંતર સાથે મેડલ ચૂકી ગઈ. ક્લીન એન્ડ જર્કના છેલ્લા પ્રયાસમાં 114 કિલો વજન ઉપાડી શકી નહીં

આ સમાચાર પણ વાંચો:  Har Ghar Tiranga: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગુજરાતના આ ચાર મુખ્ય શહેરોમાં ભવ્ય તિરંગા યાત્રાનું કરવામાં આવ્યું છે આયોજન.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More