Gujarat Police: ગુજરાત પોલીસની મોટી કાર્યવાહી, મુંબઈમાં ફ્લેટમાં ચાલતી ડ્રગ્સની ફેક્ટરી પકડાઈ, 800 કરોડનો મુદ્દામાલ જપ્ત, બેની ધરપકડ.

by Hiral Meria
Big action by Gujarat Police, drugs factory running in flat in Mumbai caught, 800 crore worth seized, two arrested

News Continuous Bureau | Mumbai

 Gujarat Police:  

  • મહારાષ્ટ્રના થાણે જીલ્લાના ભીવંડી ખાતે એક ફ્લેટમાં ડ્રગ્સ ફેક્ટરી ( Drugs factory ) પકડાઈ
  • નવ મહીનાથી ભીવંડીમાં ( Bhiwandi ) ડ્રગ્સની ફેકટ્રી ચાલતી હતી.
  • ગુજરાત પોલીસે મુંબઈમાં ( Mumbai ) કરી કાર્યવાહી, કુલ 2 ભાઈ ની ધરપકડ.
  • 800 કરોડનો મેફેડ્રોન ડ્રગ્સ ( Mephedrone drugs ) માલ કબજે કરાયો

આ સમાચાર પણ વાંચો: Hema malini trolled: વિનેશ ફોગાટ ના ઓલિમ્પિક માં અયોગ્ય ઘોષિત થવા પર એવું તે શું બોલી હેમા માલિની કે થઇ રહી છે સોશિયલ મીડિયા પર ટ્રોલ

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More