Mumbai terror attacks: મુંબઈ 26/11 હુમલાના આતંકી આરોપી કેનેડિયન બિઝનેસમેનને ઝટકો, અમેરિકાની કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો..

by kalpana Verat
Mumbai terror attacks 2611 accused Pak-origin businessman Rana extraditable to India US court

News Continuous Bureau | Mumbai

Mumbai terror attacks:

  • પાકિસ્તાની મૂળના કેનેડિયન બિઝનેસમેન તહવ્વુર રાણાને અમેરિકી કોર્ટ તરફથી ઝટકો લાગ્યો છે.
  • અમેરિક અપીલીય કોર્ટે કહ્યું કે બંને દેશો વચ્ચે પ્રત્યાર્પણ સંધિ હેઠળ તેને ભારત પ્રત્યાર્પણ કરી શકાય છે.
  • તહવ્વુર રાણાને ભારત પ્રત્યાર્પણ કરવાની આશા વધી ગઈ છે. 
  • જોકે, રાણા પાસે આ નિર્ણય સામે અપીલ કરવાનો વિકલ્પ છે. ભારતમાં પોતાના પ્રત્યાર્પણને રોકવા માટેના તમામ કાયદાકીય વિકલ્પો હજુ ખતમ થયા નથી.
  • તમને યાદ અપાવી દઈએ કે મુંબઈ આતંકવાદી હુમલામાં છ અમેરિકન નાગરિકો સહિત કુલ 166 લોકો માર્યા ગયા હતા.

  આ સમાચાર પણ વાંચો :  મુંબઈના અટલ બ્રિજ પરથી મહિલાએ ઝંપલાવ્યું! કેબ ડ્રાઈવર અને પોલીસકર્મીઓ બન્યા દેવદૂત; આ રીતે કરાયું રેસ્ક્યુ; જુઓ દિલધડક વિડીયો..

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More