Jagdeep Dhankhar: ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર લેશે ગુજરાતની મુલાકાત, આ યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થીઓને સંબોધશે.

Jagdeep Dhankhar: ઉપરાષ્ટ્રપતિ ગાંધીનગરની નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની મુલાકાત લેશે

by Hiral Meria
Vice President Jagdeep Dhankhar will visit Gujarat, address students at this university.

News Continuous Bureau | Mumbai

Jagdeep Dhankhar :  ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખર 23 ઓગસ્ટ, 2024ના રોજ અમદાવાદ અને ગાંધીનગર, ગુજરાતની ( Gujarat )  મુલાકાત લેશે. ઉપરાષ્ટ્રપતિ ગુજરાત યુનિવર્સિટી ( Gujarat University ) , અમદાવાદ ખાતે ધર્મ ધમ્મ ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે  

 તેમના એક દિવસીય પ્રવાસ દરમિયાન ઉપરાષ્ટ્રપતિ ગાંધીનગરની નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ( National Forensic Sciences University ) ખાતે વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સભ્યોને સંબોધશે.

તેમની મુલાકાત દરમિયાન, શ્રી ધનખર અમદાવાદમાં ( Ahmedabad ) ગુજરાત યુનિવર્સિટી ખાતે ધર્મ ધમ્મ ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં મુખ્ય અતિથિ તરીકે પણ અધ્યક્ષતા કરશે.

આ સમાચાર પણ વાંચોઃ  Indian Navy: દરિયાઈ સાધનોના સ્વદેશીકરણને આગળ ધપાવવા ભારતીય નૌકાદળે BEML LTD સાથે મિલાવ્યો હાથ,કર્યા MOU પર હસ્તાક્ષર..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More