Typhoon Shanshan: જાપાનમાં ભયાનક તોફાન, રેકોર્ડ બ્રેક વરસાદનું એલર્ટ; હજારો લોકો સુરક્ષિત સ્થળે ખસેડાયા…

Typhoon Shanshan: શાનશાનના કારણે દક્ષિણ ક્યૂશુમાં 48 કલાકમાં 1100 મિલીમીટર (43 ઇંચ) વરસાદ પડવાની ધારણા છે

by kalpana Verat
Typhoon Shanshan Japan prepares for ‘major disaster’ as storm makes landfall

News Continuous Bureau | Mumbai

Typhoon Shanshan:

  • જાપાન સૌથી શક્તિશાળી તોફાનનો સામનો કરી રહ્યું છે. 

  •  શક્તિશાળી તોફાન ‘શાનશાન’ દક્ષિણ ક્યૂશુ ટાપુ તરફ આગળ વધી રહ્યું છે, તોફાનને પગલે અત્યંત તીવ્ર પવન અને ભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે.

  • શાનશાનના કારણે દક્ષિણ ક્યૂશુમાં 48 કલાકમાં 1100 મિલીમીટર (43 ઇંચ) વરસાદ પડવાની ધારણા છે

  • જાપાનની સરકારે અત્યાર સુધી હજારો લોકોને સલામત સ્થળે ખસેડવા ની કામગીરી શરુ કરી છે.

 

આ સમાચાર પણ વાંચોઃ  Himachal Pradesh : આ રાજ્યએ બદલ્યો નિયમ, હવે 21 વર્ષથી પહેલા છોકરીઓ લગ્ન નહીં કરી શકે..

 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More