114
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
- આ મહિનાના અંત સુધીમાં સૌરાષ્ટ્રના મોટાભાગના અને દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદનું જોર રહેશે.
- રાજ્યમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના મોટાભાગ વિસ્તારોમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે
- સૌરાષ્ટ્રના 12 જિલ્લામાં કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લામાં અતિભારે વરસાદને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
- રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 250 તાલુકામાં વરસાદ થયો છે.
આ સમાચાર પણ વાંચો: DMK MP: ઓત્તારી, આ પાર્ટીના સાંસદને થયો 900 કરોડ નો દંડ
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
You Might Be Interested In