News Continuous Bureau | Mumbai
Ahmedabad: પશ્ચિમ રેલવેના ( Western Railway ) વડોદરા સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 4 પર એન્જિનિયરિંગના કામ માટે 8 સપ્ટેમ્બર 2024થી 18 સપ્ટેમ્બર 2024 સુધી બ્લોક લેવામાં આવી રહ્યો છે, જેના કારણે અમદાવાદ મંડળ માંથી દોડતી કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે.
અમદાવાદ મંડળ ના વરિષ્ઠ જનસંપર્ક અધિકારી શ્રી પ્રદીપ શર્મા દ્વારા બહાર પાડવામાં આવેલી અખબારી યાદી મુજબ, અસરગ્રસ્ત ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:-
Ahmedabad: શોર્ટ ટર્મિનેટ(સમાપ્ત) થનારી ટ્રેનો
- 09 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર 2024 સુધી, ટ્રેન નંબર 09328 અમદાવાદ-વડોદરા મેમુ ( Ahmedabad – Vadodara Memu ) બાજવા સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે અને આ ટ્રેન બાજવા-વડોદરા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
- 09 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર 2024 સુધી, ટ્રેન નંબર 09312 અમદાવાદ-વડોદરા મેમુ બાજવા સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે અને આ ટ્રેન બાજવા-વડોદરા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
- 09 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર 2024 સુધી, ટ્રેન નંબર 09316 અમદાવાદ-વડોદરા મેમુ બાજવા સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે અને આ ટ્રેન બાજવા-વડોદરા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
- 09 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર 2024 સુધી, ટ્રેન નંબર 19036 અમદાવાદ-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસને બાજવા સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે અને આ ટ્રેન બાજવા-વડોદરા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
આ સમાચાર પણ વાંચો: Ganesh chaturthi 2024: અનંત અંબાણી એ લાલબાગ ચા રાજા ને ચઢાવ્યો અધધ આટલા કિલો નો સોનાનો મુગટ, કિંમત જાણી તમે પણ ચોંકી જશો.
Ahmedabad: શોર્ટ ઓરીજીનેટ (પ્રારંભ) થનારી ટ્રેનો
- 09 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર 2024 સુધી, ટ્રેન નંબર 09273 વડોદરા-અમદાવાદ મેમુ ( Vadodara-Ahmedabad memu ) બાજવા સ્ટેશનથી શોર્ટ ઓરીજીનેટ થશે અને વડોદરા-બાજવા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
- 09 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર 2024 સુધી, ટ્રેન નંબર 09327 વડોદરા-અમદાવાદ મેમુ બાજવા સ્ટેશનથી શોર્ટ ઓરીજીનેટ થશે અને વડોદરા-બાજવા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
- 09 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર 2024 સુધી, ટ્રેન નંબર 09311 વડોદરા-અમદાવાદ મેમુ બાજવા સ્ટેશનથી શોર્ટ ઓરીજીનેટ થશે અને વડોદરા-બાજવા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
- 09 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર 2024 સુધી, ટ્રેન નંબર 19035 વડોદરા-અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસ બાજવા સ્ટેશનથી શોર્ટ ઓરીજીનેટ થશે અને વડોદરા-બાજવા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
- 09 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર 2024 સુધી, ટ્રેન નંબર 09495 વડોદરા-અમદાવાદ સંકલ્પ પેસેન્જર વડોદરાને બદલે પ્રતાપનગર સ્ટેશનથી ઉપડશે.
- 09 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર 2024 સુધી, ટ્રેન નંબર 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ બાજવા સ્ટેશનથી શોર્ટ ઓરીજીનેટ થશે અને વડોદરા-બાજવા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
ટ્રેનોના સ્ટોપેજ, સમય અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને મુલાકાત કરી શકે છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
આ સમાચાર પણ વાંચો: Piyush Goyal : કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલએ કરી મેરેથોન બેઠક, ઉત્તર મુંબઈનાં આ પ્રલંબિત કામો માટે અધિકારીઓને આપી સૂચના.