Bhupendra Patel Amreli: CM ભૂપેન્દ્ર પટેલે અમરેલીવાસીઓને આપી વિકાસકાર્યોની ભેટ, અધધ આટલા કરોડના ખર્ચે નવનિર્મિત બસપોર્ટનું કર્યું લોકાર્પણ.

CM Bhupendra Patel gave the gift of development to the residents of Amreli, inaugurated the newly built busport
CM Bhupendra Patel gave the gift of development to the residents of Amreli, inaugurated the newly built busport

 News Continuous Bureau | Mumbai

Bhupendra Patel Amreli:  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમરેલીવાસીઓને રુપિયા  ₹292 કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ આપી. મુખ્યમંત્રીના વરદ્હસ્તે લોકાર્પણ-ખાતમુહૂર્ત-નવીનીકરણના ત્રિવિધ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ અમરેલી ખાતે કુલ ₹42.48કરોડના ખર્ચે નવનિર્મિત બસપોર્ટનું લોકાર્પણ કર્યું હતું, સાથે જ અમરેલી જિલ્લાના રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ-2024 વિજેતા શ્રી ચંદ્રેશકુમાર બોરીસાગરનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. 

મુખ્યમંત્રીએ ( Bhupendra Patel ) આ અવસરે જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં સરકારની દરેક યોજનાઓ અને સુવિધાઓ રાજ્યના છેવાડાના ગામો અને નાગરિકો સુધી પહોંચી છે. તેમણે વિકાસના દરેક કાર્યોમાં ગુણવત્તા જાળવવાની સાથે ( Swachhta Hi Seva 2024 ) ‘સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા’ના મંત્રને અનુસરીને સ્વચ્છતા જાળવવા સૌને પ્રેરિત કર્યા હતા તેમજ સૌના સથવારે ‘વિકસિત ભારત, વિકસિત ગુજરાત’ બનાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

આ સમાચાર પણ વાંચો :  SIH 2024: ગોદરેજ અપ્લાયન્સિસે સ્માર્ટ ઈન્ડિયા હેકાથોન 2024 માટે શિક્ષણ મંત્રાલય સાથે કરી ભાગીદારી, જાણો યુવાનો માટે આ વર્ષની થીમ શું છે?

  • – મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમરેલીવાસીઓને ( Amreli ) આપી વિકાસકાર્યોની ભેટ

  • – રુપિયા  ₹292 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત

  • – મુખ્યમંત્રીએ અમરેલી ખાતે ₹42.48કરોડના ખર્ચે નવનિર્મિત બસપોર્ટનું લોકાર્પણ કર્યું

  • – મુખ્યમંત્રીએ રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ-2024 વિજેતા શ્રી ચંદ્રેશકુમાર બોરીસાગરનું ( Chandresh Kumar Borisagar ) કર્યું સન્માન

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

By Hiral Meria

Hiral Meria is a content aggregator with a talent for curating and delivering diverse information to audiences

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!