Kajol trolled: દીકરા યુગ ને હોસ્પિટલ થી બહાર લઈને આવી રહેલી કાજોલ એ તેના બોડીગાર્ડ સાથે કર્યું એવું કામ કે અભિનેત્રી થઇ રહી છે ટ્રોલ

Kajol trolled: કાજોલ બોલિવૂડ ની લોકપ્રિય અભિનેત્રી છે. તાજેતર માં કાજોલ નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેને લઈને તે ટ્રોલ થઇ રહી છે

by Zalak Parikh
kajol badly trolled to pushing a bodyguard who helping her son yug

News Continuous Bureau | Mumbai

Kajol trolled: કાજોલ બોલિવૂડ ની લોકપ્રિય અભિનેત્રી છે. કાજોલ તેના અભિનય ની સાથે સાથે તેની સ્પષ્ટવક્તા શૈલી માટે પણ જાણીતી છે. તાજેતર માં કાજોલ નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેને લઈને તે ટ્રોલ થઇ રહી છે. 

આ સમાચાર પણ વાંચો : Aishwarya rai daughter: ચિયાન વિક્રમ સાથેની વર્તણૂક બાદ હવે આરાધ્યા નો વધુ એક વિડીયો થયો વાયરલ, લોકો કરી રહ્યા છે ઐશ્વર્યા ની દીકરી ના વખાણ

કાજોલ નો વિડીયો થયો વાયરલ 

તાજેતર માં કાજોલ તેના દીકરા યુગ ને લઈને હોસ્પિટલ પહોંચી હતી. હોસ્પિટલ માંથી બહાર આવતી વખતે કાજોલ નો દીકરો લંગડાતો ચાલતો જોવા મળ્યો હતો  એવું લાગતું હતું કે તેના પગમાં ઇજા થઇ છે. યુગને લંગડાતો જોઈને, તેનો ગાર્ડ મદદ માટે આગળ આવ્યો હતો જેને કાજોલ એ  તેને હળવેથી ધક્કો માર્યો અને તેના પુત્રને ચાલવા માટે ટેકો આપતી જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Snehkumar Zala (@snehzala)


કાજોલ નો આ વિડીયો જોયા બાદ એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું, ‘કાજોલને શું તકલીફ છે? શું તમે તમારી પોતાની સુરક્ષા સાથે સમાધાન કર્યું છે? બીજા એકે લખ્યું, ‘કાજોલ દિવસેને દિવસે જયા બચ્ચન કેમ બની રહી છે?’ ‘અન્ય એક યુઝરે લખ્યું, ‘તે કેટલી અહંકારી છે, તેણે પોતાના ગાર્ડને ધક્કો માર્યો.’

 (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)   

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More