Sikandar Salman khan: સલમાન ખાને આપી તેના ચાહકો ને ભેટ, ભાઈજાન એ કર્યો તેની ફિલ્મ સિકંદર નો ફર્સ્ટ લુક શેર!

Sikandar Salman khan: સલમાન ખાન તેની ફિલ્મ સિકંદર ને લઈને ચર્ચામાં છે તેવામાં સલમાન ખાને તેના સોશિયલ મીડિયા પર તેની એક તસવીર શેર કરી છે જેને જોતા એવું લાગે છે આ તસવીર તેની ફિલ્મ સિકંદર ના ફર્સ્ટ લુક ની છે.

by Zalak Parikh
sikandar movie salman khan first look revealed

News Continuous Bureau | Mumbai

Sikandar Salman khan:  સલમાન ખાન તેની ફિલ્મ સિકંદર ને લઈને ચર્ચામાં છે. સલમાન ખાન ની આ ફિલ્મ આવતા વર્ષે ઈદ ના અવસર પર રિલીઝ થવાની છે. તેવામાં સલમાન ખાને તેના સોશિયલ મીડિયા પર તેની એક તસવીર શેર કરી છે જેને જોતા એવું લાગે છે આ તસવીર તેની ફિલ્મ સિકંદર ના ફર્સ્ટ લુક ની છે.સલમાન ખાન ની આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. 

આ સમાચાર પણ વાંચો : Paris fashion week 2024: પેરિસ ફેશન વીક માં રેમ્પ વોક દરમિયાન ઐશ્વર્યા રાય એ કરી તેની આ ખાસ વસ્તુ ને ફ્લોન્ટ, અભિષેક સાથે છે ખાસ કનેક્શન

સલમાન ખાને શેર કરી તસવીર 

સલમાન ખાને તેના સોશિયલ મીડિયા પર તેની એક તસવીર શેર કરી છે જેમાં તે જિમ માં વર્કઆઉટ કરતો જોવા મળી રહ્યો છે તેના મશીન ની પાછળ સિકંદર નું પોસ્ટર લાગેલું છે. પોસ્ટના કેપ્શનમાં સલમાન ખાને હેશટેગ સિકંદર લખ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Salman Khan (@beingsalmankhan)


સલમાન ખાન ની આ તસવીર પર તેના ચાહકો પ્રતિક્રિયા આપી રહ્યા છે.  

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More