Khatron ke khiladi 14 winner: ખતરો કે ખિલાડી 14 જીત્યા બાદ શું કરણ વીર મેહરા બિગ બોસ માં મળશે જોવા? અભિનેતા એ આપ્યો મજેદાર જવાબ

Khatron ke khiladi 14 winner: ખતરો કે ખિલાડી 14 ને તેનો વિજેતા મળી .ગયો છે. અભિનેતા કરણ વીર મહેરા વિજેતા બન્યો છે તાજેતર માં એક ઇન્ટરવ્યૂ માં કરણ ને બિગ બોસ માં પ્રવેશવા અંગે પૂછવામાં આવ્યું હતું જેનો અભિનેતા એ મજેદાર જવાબ આપ્યો હતો.

by Zalak Parikh
khatron ke khiladi 14 winner karan veer mehra talks about enter in bigg boss

News Continuous Bureau | Mumbai

 Khatron ke khiladi 14 winner: ખતરો કે ખિલાડી 14 ને તેનો વિજેતા મળી .ગયો છે. કરણ વીર મહેરા એ ક્રિષ્ના શ્રોફ અને ગશ્મીર મહાજાનીને પાછળ છોડીને ખતરોં કે ખિલાડી 14 ની ટ્રોફી જીતી છે. શો જીત્યા બાદ કરણ એ મીડિયા સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન કરણ ને બિગ બોસ માં પ્રવેશવા અંગે પૂછવામાં આવ્યું હતું જેનો અભિનેતા એ મજેદાર જવાબ આપ્યો હતો. 

આ સમાચાર પણ વાંચો : Anupama Aadhya: વનરાજ અને કાવ્યા બાદ શું હવે આધ્યા પણ છોડી રહી છે અનુપમા? ઔરા ભટનાગર ની માતા એ કહી આવી વાત

બિગ બોસ માં પ્રવેશ ને લઈને કરણ એ આપ્યો જવાબ 

ખતરો કે ખિલાડી જીત્યા બાદ કરણ એ મીડિયા સાથે વાતચીત કરી હતી આ દરમિયાન કરણને પૂછવામાં આવ્યું કે શું આ વખતે લોકો તેને બિગ બોસમાં જોશે? આ સવાલ નો કરણ એ મજેદાર જવાબ આપતા કહ્યું, ‘મારા બિગ બોસમાં જવાની અટકળો દર વર્ષે લગાવવામાં આવે છે. હું આ વખતે પણ માત્ર ટીવી પર જ બિગ બોસ જોઇશ ‘કરણના કહેવા પ્રમાણે, તેને ઘરની અંદર એક ફોન જોઈએ છે, કદાચ તેથી જ તેણે આ શોને ના પાડી દીધી છે.


આ સિવાય કરણ એ તેના ખતરો કે ખિલાડી ના અનુભવ વિશે પણ જણાવ્યું હતું. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More