Aamir khan kishore kumar biopic: શું કિશોર કુમારની બાયોપિક માં જોવા મળશે આમિર ખાન? બોલિવૂડ ના આ ફિલ્મમેકર સાથે ચાલી રહી છે વાતચીત

Aamir khan kishore kumar biopic: આમિર ખાન બોલિવૂડ નો મિસ્ટર પરફેક્ટનિસ્ટ તરીકે ઓળખાય છે હવે આમિર ખાન ને લઈને એવા સમાચાર સામે આવી રહ્યા છે કે તે કિશોર કુમાર ની બાયોપિક કરવા જઈ રહ્યો છે.

by Zalak Parikh
Aamir Khan have met anurag basu several times to discuss a biopic on Kishore Kumar

News Continuous Bureau | Mumbai

Aamir khan kishore kumar biopic: આમિર ખાન બોલિવૂડ નો મિસ્ટર પરફેક્ટનિસ્ટ તરીકે ઓળખાય છે. આમિર ખાન ના હાલ ઘણા પ્રોજેક્ટ પાઈપલાઈન માં છે તેવામાં આમિર ખાન ને લઈને એવા સમાચાર સામને આવી રહ્યા છે કે આમિર ખાન કિશોર કુમાર ની બાયોપિક કરવા જઈ રહ્યો છે જેના માટે તેને ફિલ્મ મેકર અનુરાગ બાસુ સાથે વાત પણ કરી છે. 

આ સમાચાર પણ વાંચો : Salman Khan Threat : ‘સલમાને કાળિયાર હરણને નથી માર્યું’, બિશ્નોઇ ગેંગની ધમકી વચ્ચે અભિનેતાના પિતા સલીમ ખાનનો દાવો, બિશ્નોઈ મહાસભાએ આપ્યો આ જવાબ..

આમિર ખાન કરશે કિશોર કુમાર ની બાયોપિક? 

મીડિયા રિપોર્ટ મુજબ અનુરાગ બાસુ અને ભૂષણ કુમાર કિશોર કુમાર ની બાયોપિક માટે કામ કરી રહ્યા છે. આમિર ખાન ને પણ ફિલ્મનો કોન્સેપ્ટ ઘણો પસંદ આવ્યો હતો. બાયોપિકમાં આમિર ખાન કિશોર કુમારના જીવનને એક ના જોયેલા અંદાજ ને બતાવવા જઈ રહ્યો છે. સૂત્રોનું માનીએ તો અત્યાર સુધી આમિર ખાન અને અનુરાગ બાસુ આ ફિલ્મને લઈને 5 મીટિંગ કરી ચૂક્યા છે. એવું માનવામાં આવે છે કે આમિર ખાન વર્ષના અંત સુધીમાં કિશોર કુમારની બાયોપિક પર કામ શરૂ કરશે.

 

View this post on Instagram

 

A post shared by Pinkvilla (@pinkvilla)


આમિર ખાન એક સાથે 6 ફિલ્મો પર કામ કરી રહ્યો છે. આમિર ખાન કિશોર કુમાર ઉપરાંત ઉજ્વલ નિકમ ની બાયોપિક પણ કરી રહ્યો છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More