202
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
Ganesh Vasudev Mavalankar : 1888માં આ દિવસે જન્મેલા ગણેશ વાસુદેવ માવળંકર દાદાસાહેબ ના નામથી જાણીતા સ્વાતંત્ર્ય કાર્યકર ( Freedom activist ) , કેન્દ્રીય ધારાસભાના પ્રમુખ, ભારતીય બંધારણ સભાના સ્પીકર અને પાછળથી ભારતીય સંસદના નીચલા ગૃહ લોકસભાના પ્રથમ અધ્યક્ષ બન્યા હતા. તેમના પુત્ર પુરુષોત્તમ માવલંકર પાછળથી ગુજરાતમાંથી બે વખત લોકસભામાં ચૂંટાયા હતા. તેમને ભૂતપૂર્વ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ દ્વારા “લોકસભાના પિતા” ( Father of Lok Sabha ) ના બિરુદથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : Harivansh Rai Bachchan : આજે છે હરિવંશ રાય બચ્ચનની બર્થ એનિવર્સરી, લખી છે આટલી આત્મકથા..
You Might Be Interested In