Monalisa Mahakumbh 2025: મહાકુંભ માં માળા વેચનારી મોનાલીસા નું ચમક્યું નસીબ,ફિલ્મ ની ઓફર લઈ ડાયરેક્ટર પહોંચ્યા વાયરલ ગર્લ ના ઘરે, જુઓ વિડીયો

mahakumbh 2025 monalisa got the film as lead heroine director revealed by sharing photos
mahakumbh 2025 monalisa got the film as lead heroine director revealed by sharing photos

News Continuous Bureau | Mumbai 

Monalisa Mahakumbh 2025: મહાકુંભ પ્રયાગરાજ માં ચાલી રહ્યો છે આ દરમિયાન મોનાલીસા નામ ની છોકરી ત્યાં માળા વેચતી હતી મોનાલિસાની સુંદરતા જોઈને લોકો પાગલ થઈ ગયા અને તેની સાથે ફોટા અને વીડિયો પડાવવા લાગ્યા જોત જોતામાં મોનાલીસા સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગઈ.મોનાલીસા તેની આંખો ને લઈને વાયરલ થઇ હતી હવે ફિલ્મ ના ડાયરેકટર આ વાયરલ ગર્લ ના ઘરે ફિલ્મ ની ઓફર લઈને પહોંચ્યા છે. 

આ સમાચાર પણ વાંચો : Don 3: ડોન 3 માં રણવીર સિંહ ને ટક્કર આપશે આ અભિનેતા! ફરહાન અખ્તર ની ફિલ્મ માં થઇ વિલન ની એન્ટ્રી

 

ફિલ્મ દિગ્દર્શક સનોજ મિશ્રા પહોંચ્યા મોનાલીસા ના ઘરે 

સનોજ મિશ્રાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરીને આ માહિતી આપી છે. સનોજ મિશ્રા એ શેર કરેલા વિડીયો માં તેઓ મોનાલિસા સાથે ઉભા રહેલા જોવા મળી રહ્યા છે. સનોજ મિશ્રાએ કહ્યું કે ‘હું તેને કાસ્ટ કરવા માટે તેના ગામમાં આવ્યો છું. હું તેને શોધવા માટે પ્રયાગરાજ પણ ગયો હતો, પણ ત્યાં તે મળી નહીં. આ પછી મારે તેના ઘરે આવવું પડ્યું. આ ખૂબ જ નિર્દોષ લોકો છે. મેં તેમની કારકિર્દી બનાવવાની જવાબદારી લીધી છે.’ 

 

View this post on Instagram

 

A post shared by Sanoj Mishra (@sanojmishra)


સનોજ મિશ્રા મોનાલિસા સાથે ફિલ્મ ‘ધ ડાયરી ઓફ મણિપુર’માં કામ કરતા જોવા મળશે.તમને જણાવી દઈએ કે મોનાલીસા એ ઇન્દોર ની રહેવાસી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

By Zalak Parikh

Zalak Parikh, an entertainment enthusiasts, boasts 5+ years in writing.

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!