Import Reduction: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે રાષ્ટ્રીય ક્રિટિકલ મિનરલ મિશનનો ઉદ્દેશ્ય આયાત પર નિર્ભરતા ઘટાડવાનો, સ્થાનિક મૂલ્ય શૃંખલાઓને મજબૂત બનાવવાનો અને ભારતના ‘2070 સુધીમાં નેટ ઝીરો’ લક્ષ્યને સમર્થન આપવાનો છે.
કેન્દ્રીય મંત્રી જી. કિશન રેડ્ડી દ્વારા રાષ્ટ્રીય ક્રિટિકલ મિનરલ મિશન (NCMM) પર લખાયેલા લેખનો જવાબ આપતા, શ્રી મોદીએ લખ્યું; “કેન્દ્રીય મંત્રી શ્રી @kishanreddybjpએ વિસ્તૃતથી જણાવ્યું છે કે કઈ રીતે રાષ્ટ્રીય ક્રિટિકલ મિનરલ મિશનનો ઉદ્દેશ્ય આયાત પર નિર્ભરતા ઘટાડવાનો, સ્થાનિક મૂલ્ય શૃંખલાઓને મજબૂત બનાવવાનો અને ભારતના ‘2070 સુધીમાં નેટ ઝીરો’ લક્ષ્યને સમર્થન કરવાનો છે.”
આ સમાચાર પણ વાંચો: Vahali Dikari Yojana: ૩ લાખથી વધુ લોકોને થશે લાભ, ગુજરાતમાં ‘વહાલી દીકરી યોજના’ હેઠળ આટલા લાખથી વધુ દીકરીઓને મળશે સહાય
Union Minister Shri @kishanreddybjp elaborates on how the National Critical Minerals Mission aims to reduce import dependence, strengthen domestic value chains and support India’s ‘Net Zero by 2070’ goal. https://t.co/AxIMrFTm8p
— PMO India (@PMOIndia) January 30, 2025
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.