Urmila matondkar birthday: બાળ કલાકાર થી પોતાની કારકિર્દી શરૂ કરનાર ઉર્મિલા માતોંડકર આજે છે કરોડો ની સંપત્તિ ની માલકીન, જાણો અભિનેત્રી ની નેટ વર્થ વિશે

Urmila matondkar birthday: ઉર્મિલા માતોંડકર આજે તેનો 51 મોં જન્મદિવસ ઉજવી રહી છે. ઉર્મિલા એ તેના અભિનય ની શરૂઆત બાળ કલાકાર થી કરી હતી. તો ચાલો જાણીયે અભિનેત્રી ની નેટ વર્થ વિશે

by Zalak Parikh
urmila matondkar birthday know actress net worth

News Continuous Bureau | Mumbai 

Urmila matondkar birthday: ઉર્મિલા માતોંડકર આજે તેનો 51 મોં જન્મદિવસ ઉજવી રહી છે. ઉર્મિલા માતોંડકર 90 ના દાયકાની શ્રેષ્ઠ અભિનેત્રીઓમાંની એક છે.ઉર્મિલા તેના અભિનય ઉપરાંત તેની સુંદરતા અને ડાન્સ મૂવ્સ માટે પણ જાણીતી છે. ઉર્મિલા એ વર્ષ 1983 માં આવેલી ફિલ્મ માસુમ થી બાળ કલાકાર તરીકે બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો.તો ચાલો જાણીયે અભિનેત્રી ની નેટ વર્થ વિશે 

આ સમાચાર પણ વાંચો : Kangana ranaut: ઇમર્જન્સી ના ના ચાલવા થી કંગના ને થયું અધધ આટલું નુકસાન, ફિલ્મ બનાવવા અભિનેત્રી એ કર્યું હતું આવું કામ

ઉર્મિલા માતોંડકર ની નેટ વર્થ 

મીડિયા રિપોર્ટ મુજબ ઉર્મિલા માતોંડકર ની કુલ સંપત્તિ 165 કરોડ રૂપિયાની છે. ઉર્મિલા પાસે 40.93 કરોડ રૂપિયાની ચલ સંપત્તિ અને 27.34 કરોડ રૂપિયાની સ્થાવર સંપત્તિ હતી.ઉર્મિલા જાહેરાતો દ્વારા પણ કમાણી કરે છે. તેનું મુંબઈમાં એક આલીશાન ઘર પણ છે જેની કિંમત 1 કરોડ 68 લાખ રૂપિયા હોવાનું કહેવાય છે. ઉર્મિલા માતોંડકર વૈભવી જીવન જીવે છે. તેની પાસે ઘણી લક્ઝરી કાર છે, જેમાં મર્સિડીઝ પણ સામેલ છે. આ ઉપરાંત તેની પાસે કરોડોના ઘરેણાં પણ છે.


 

ઉર્મિલા માતોંડકરે 2016 માં લગ્ન કર્યા હતા. ૧૦ વર્ષ નાના પતિ મોહસીન અખ્તર મીર સાથે લગ્ન કર્યા પછી, ઉર્મિલાએ ફિલ્મોથી દૂરી બનાવી લીધી.હવે ઉર્મિલા તેના પતિ થી છૂટાછેડા લેવા જઈ રહી છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More