Ibrahim ali khan and Khushi kapoor: ઇબ્રાહિમ અલી ખાન અને ખુશી કપૂરે લગાવી સ્ટેજ પર આગ, બંનેની કેમેસ્ટ્રી એ ખેંચ્યું લોકોનું ધ્યાન

Ibrahim ali khan and Khushi kapoor: ઇબ્રાહિમ અલી ખાન અને ખુશી કપૂર ફિલ્મ 'નાદાનિયાં'માં જોવા મળશે. જેનું પહેલું ગીત તાજેતરમાં રિલીઝ થયું છે.આ સાથે ફિલ્મ નું ટ્રેલર લોન્ચ પણ કરવામાં આવ્યું હતું જેમાં ઇબ્રાહિમ અલી ખાન અને ખુશી કપૂરે પરફોર્મ કર્યું હતું.

by Zalak Parikh
ibrahim ali khan and khushi kapoor perform on their film nadaaniyan first song

News Continuous Bureau | Mumbai 

Ibrahim ali khan and Khushi kapoor: ઇબ્રાહિમ અલી ખાન અને ખુશી કપૂર ફિલ્મ ‘નાદાનિયાં’માં જોવા મળશે. આ ફિલ્મ થી ઇબ્રાહિમ અલી ખાન ડેબ્યુ કરવા જઇ રહ્યો છે. તાજેતરમાં આ ફિલ્મ નું પહેલું ગીત રિલીઝ થયું છે.આ સાથે ફિલ્મ નું ટ્રેલર લોન્ચ પણ કરવામાં આવ્યું હતું જેમાં ઇબ્રાહિમ અલી ખાન અને  ખુશી કપૂરે પરફોર્મ કર્યું હતું. આ દરમિયાન બંને ની કેમેસ્ટ્રી એ લોકો નું ધ્યાન ખેંચ્યું હતું. 

આ સમાચાર પણ વાંચો : Naagin 7: નાગિન 7 લઈને આવી રહી છે એકતા કપૂર, લીડ અભિનેત્રી ને લઈને અટકળોનું બજાર થયું ગરમ

ઇબ્રાહિમ અલી ખાન અને ખુશી કપૂરે લગાવી સ્ટેજ પર આગ 

‘નાદાનિયાં’નું ટ્રેલર નેટફ્લિક્સના ભવ્ય સ્ટેજ પર લોન્ચ કરવામાં આવ્યું હતું. આ દરમિયાનઇબ્રાહિમ અને ખુશીએ તેમની ફિલ્મનું એક ગીત પણ રજૂ કર્યું હતું. બંને ના પરફોર્મન્સ એ સ્ટેજ પર આગ લગાવી દીધી હતી. ચાહકો ને બંને ની કેમેસ્ટ્રી ખુબ પસંદ આવી હતી. 

 

View this post on Instagram

 

A post shared by Pinkvilla (@pinkvilla)


‘નાદાનિયાં’ ફિલ્મ એક રોમેન્ટિક ડ્રામા કોમેડી છે. જેમાં દિલ્હીની એક દિવા છોકરી અને એક મધ્યમ વર્ગના છોકરાની વાર્તા બતાવવામાં આવી છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More