Salman khan and Rashmika mandanna: સિકંદર બાદ વધુ એક ફિલ્મ માં સાથે જોવા મળશે રશ્મિકા અને સલમાન ખાન! ટૂંક સમયમાં કરવામાં આવશે જાહેરાત

Salman khan and Rashmika mandanna: સલમાન ખાન અને રશ્મિકા મંદાના ફિલ્મ સિકંદર માં સાથે જોવા મળવાના છે હવે આ બંને સ્ટાર ને લઈને એવા સમાચાર સામે આવી રહ્યા છે કે બંને વધુ એક ફિલ્મ માં સાથે જોવા મળવના છે. તો ચાલો જાણીયે તે ફિલ્મ વિશે.

by Zalak Parikh
salman khan worked again with rashmika mandanna in atlee film

News Continuous Bureau | Mumbai 

Salman khan and Rashmika mandanna: સલમાન ખાન અને રશ્મિકા મંદાના ફિલ્મ સિકંદર માં સાથે જોવા મળવાના છે. હાલ રશ્મિકા તેની ફિલ્મ છાવા ના પ્રમોશન માં વ્યસ્ત છે. સલમાન ખાન અને રશ્મિકા પહેલીવાર એક સાથે જોવા મળશે. હવે આ બંને સ્ટાર ને લઈને એવા સમાચાર સામે આવી રહ્યા છે કે બંને વધુ એક ફિલ્મ માં સાથે જોવા મળવના છે. તો ચાલો જાણીયે તે ફિલ્મ વિશે.

આ સમાચાર પણ વાંચો : Amitabh bachchan: ઇંગ્લેન્ડ સામે ભારતના જીતવા પર અમિતાભ બચ્ચન એટલા ખુશ થઇ ગયા કે પોસ્ટ કરતા તેમના થી થઇ ગઈ આવી ભૂલ

સલમાન ખાન અને રશ્મિકા ની જામશે જોડી 

મીડિયા રિપોર્ટ મુજબ રશ્મિકા ફરી એકવાર સલમાન ખાન સાથે ડિરેક્ટર એટલીની આગામી ફિલ્મ ‘A6’માં જોવા મળી શકે છે.એવું કહેવામાં આવી રહ્યું છે કે એટલી અને સલમાનને ‘પુષ્પા 2’માં રશ્મિકાની એક્ટિંગ ગમી હતી. આ જ કારણ છે કે નિર્માતાઓએ ફરી એકવાર બંનેને સાથે સાઇન કરવાનો નિર્ણય લીધો છે.રિપોર્ટ મુજબ હાલ ‘A6’ પર કામ ચાલી રહ્યું છે અને તેની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. 

 

View this post on Instagram

 

A post shared by GLAMSHAM.COM (@glamsham)


સલમાન ખાન અને રશ્મિકા ની ફિલ્મ સિકંદર નું શૂટિંગ શરૂ થઇ ગયું છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More