News Continuous Bureau | Mumbai Salman khan and Rashmika mandanna: સલમાન ખાન અને રશ્મિકા મંદાના ફિલ્મ સિકંદર માં સાથે જોવા મળવાના છે. હાલ રશ્મિકા તેની ફિલ્મ છાવા ના પ્રમોશન માં વ્યસ્ત છે. સલમાન ખાન અને રશ્મિકા પહેલીવાર એક સાથે જોવા મળશે. હવે આ બંને સ્ટાર ને લઈને એવા સમાચાર સામે આવી રહ્યા છે કે બંને વધુ એક ફિલ્મ માં… Continue reading Salman khan and Rashmika mandanna: સિકંદર બાદ વધુ એક ફિલ્મ માં સાથે જોવા મળશે રશ્મિકા અને સલમાન ખાન! ટૂંક સમયમાં કરવામાં આવશે જાહેરાત
