Priyanka chopra: સિદ્ધાર્થ-નીલમના સંગીત સમારોહમાં દેસી લુક માં છવાઈ પ્રિયંકા ચોપરા, અભિનેત્રીએ તેના સાસરિયાઓ સાથે આપ્યા પોઝ

Priyanka chopra: પ્રિયંકા ચોપરા ના ભાઈ સિદ્ધાર્થ ની સંગીત સેરેમની માં અભિનેત્રી એક અદભુત સ્ટ્રેપલેસ ગાઉનમાં પહોંચી હતી. આ દરમિયાન પ્રિયંકા એ તેના સાસરિયા સાથે પોઝ આપ્યા હતા જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે.

by Zalak Parikh
priyanka chopra posses with her in laws at brother siddharth and neelam pre wedding function

News Continuous Bureau | Mumbai

Priyanka chopra: પ્રિયંકા ચોપરાનો ભાઈ સિદ્ધાર્થ ચોપરા તેની મંગેતર નીલમ ઉપાધ્યાય સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. સિદ્ધાર્થ ના પ્રિ વેડિંગ ફંક્શન પૂરજોશમાં ચાલી રહ્યા છે.તાજેતર માં સિદ્ધાર્થ ની સંગીત સેરેમની માં અભિનેત્રી એક અદભુત સ્ટ્રેપલેસ ગાઉનમાં પહોંચી હતી. આ દરમિયાન પ્રિયંકા એ તેના સાસરિયા સાથે પોઝ આપ્યા હતા જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. 

આ સમાચાર પણ વાંચો: Aaradhya bachchan: આરાધ્યા બચ્ચન એ આ મામલે ખટખટાવ્યો કોર્ટનો દરવાજો, ગુગલ વિરુદ્ધ જારી કરી નોટિસ

    

પ્રિયંકા ચોપરા એ આપ્યા તેના સાસરિયા સાથે પોઝ 

સોશિયલ મીડિયા પર પ્રિયંકા ચોપરા નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક અદભુત સ્ટ્રેપલેસ ગાઉનમાં ભાઈ સિદ્ધાર્થ ની સંગીત સેરેમની માં પહોંચી હતી. આ દરમિયાન નિક જોનાસના માતા-પિતા પણ તેની સાથે હાજર હતા.પ્રિયંકા એ તેના સાસુ સસરા સાથે પાપારાઝી ને ઘણા પોઝ આપ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Pinkvilla (@pinkvilla)


પ્રિયંકા ચોપરા ના આ વિડીયો પર લોકો ખુબ પ્રેમ વરસાવી રહ્યા છે લોકો ને પ્રિયંકા નો આ દેસી અવતાર ખુબ પસંદ આવી રહ્યો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More