Loveyapa screening: લવયાપા ના સ્ક્રીનિંગ માં એકઠી થઇ ખાન ત્રિપુટી, આમિર ખાન ના દીકરા જુનૈદ પર પ્રેમ વરસાવતા જોવા મળ્યા સલમાન અને શાહરુખ

loveyapa screening aamir khan shahrukh khan and salman khan attend junaid and khushi film screening
loveyapa screening aamir khan shahrukh khan and salman khan attend junaid and khushi film screening

News Continuous Bureau | Mumbai

Loveyapa screening: આમિર ખાન ના દીકરા જુનૈદ અને શ્રીદેવી ની દીકરી ખુશી કપૂર ફિલ્મ લવયાપા માં જોવા મળવાના છે. બંને સ્ટાર્સ તેમની ફિલ્મ ના પ્રમોશન માં વ્યસ્ત છે. આ ફિલ્મ 7 ફેબ્રુઆરી એ રિલીઝ થઇ રહી છે. તાજેતર માં આમિર ખાન ના દીકરા જુનૈદ અને શ્રીદેવી ની દીકરી ખુશી કપૂર ની ફિલ્મ લવયાપા ની સ્ક્રીનિંગ નું આયોજન કરવમાં આવ્યું હતું જેમાં આમિર ખાન, શાહરુખ ખાન અને સલમાન ખાન એકસાથે જોવા મળ્યા હતા. 

આ સમાચાર પણ વાંચો: Saif ali khan Netflix Slate : હુમલા બાદ પહેલીવાર સૈફ અલી ખાને આપી ઇવેન્ટ માં હાજરી, હાથ માં બેન્ડેજ સાથે જોવા મળ્યો અભિનેતા

લવયાપા ના સ્ક્રીનિંગ માં ખાન ત્રિપુટી જોવા મળી 

આમિર ખાનના પુત્ર જુનૈદની ફિલ્મ લવયાપા ની સ્ક્રીનિંગમાં શાહરૂખ ખાન અને સલમાન ખાનનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જોકે, ત્રણેય ખાન એકસાથે જોવા મળ્યા નહોતા. આ સ્ક્રીનિંગ માં સલમાન ખાન ભારે સુરક્ષા સાથે પહોંચ્યો હતો જયારે કે શાહરૂખ ખાન પાછળથી પહોંચ્યો હતો.આ દરમિયાન સલમાન અને શાહરુખ આમિર ખાન ના દીકરા જુનૈદ પર પ્રેમ વરસાવતા જોવા મળ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)


સોશિયલ મીડિયા પર આમિર, સલમાન અને શાહરુખ ના વિડીયો ખુબ વાયરલ થઇ રહ્યા છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

By Zalak Parikh

Zalak Parikh, an entertainment enthusiasts, boasts 5+ years in writing.

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!