Nadiad News : નડિયાદમાં લઠ્ઠાકાંડ? દેશી દારૂના કારણે ત્રણના મોત

by kalpana Verat
Nadiad News Three die after consuming drink suspected to be poisonous

News Continuous Bureau | Mumbai

  • નડિયાદના જવાહર નગરમાં ગોઝારી ઘટના, દેશી દારૂ પીવાના કારણે ત્રણ લોકોએ જીવ ગુમાવ્યાનો આરોપ છે
  • મૃતકોના પરિવારજનોએ દેશી દારૂના કારણે જ મોત થયા હોવાનો દાવો કર્યો છે, જેને પગલે આ ઘટના શંકાના દાયરામાં આવી ગઈ છે.
  • હાલમાં નડિયાદ પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ જાણી શકાશે.

આ સમાચાર પણ વાંચો:  Mahakumbh Traffic Update: મહાકુંભ મેળા તરફ આગળ વધતા વાહનોએ 200થી 300 કિ.મી. દૂરથી ટ્રાફીક જામ

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More