Mohammad Mankad : 13 ફેબ્રુઆરી 1928 ના જન્મેલા મોહમ્મદ વલીભાઈ માંકડ ગુજરાતી ભાષાના નવલકથાકાર, વાર્તાકાર, કટારલેખક, અનુવાદક અને બાળ લેખક હતા.

Mohammad Mankad Born on 13 February 1928, Mohammad Mankad was a Gujarati language novelist, short story writer, columnist, translator and children's author.
Mohammad Mankad Born on 13 February 1928, Mohammad Mankad was a Gujarati language novelist, short story writer, columnist, translator and children's author.

News Continuous Bureau | Mumbai

Mohammad Mankad :

1928 માં આ દિવસે જન્મેલા મોહમ્મદ વલીભાઈ માંકડ ગુજરાતી ભાષાના નવલકથાકાર, વાર્તાકાર, કટારલેખક, અનુવાદક અને બાળ લેખક હતા. તેમણે નવલકથા, નવલિકા, નિબંધો, બાળકથાઓ વગેરેમાં અદભૂત રચના કરી છે. તેમની નવલકથાઓ કાયર, ધુમ્મસ, અજાણ્યાં બે જણ, ગ્રહણરાત્રિ, મોરપિચ્છના રંગ, વંચિતા, રાતવાસો, ખેલ, દંતકથા, મંદારવૃક્ષ નીચે બહુ જ ફેમસ થઈ હતી. તો નવલિકા સંગ્રહ ના, ઝાકળનાં મોતી, મનના મરોડ, વાતવાતમાં લોકોમાં પ્રખ્યાત છે. તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક, ગુજરાતી સાહિત્ય પરિષદ પુરસ્કાર, ગુજરાત સરકાર પુરસ્કાર અને સાહિત્ય ગૌરવ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા.

આ  પણ વાંચો:  Shankha Ghosh: 5 ફેબ્રુઆરી 1932 ના જન્મેલા શંખ ઘોષ એક ભારતીય કવિ અને સાહિત્યિક વિવેચક હતા.

By kalpana Verat

Kalpana Verat, a seasoned journalist, possesses more than 5 years of expertise in both reporting and editing, contributing significantly to the field of journalism.

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!