Uorfi javed: શું લગ્ન કરી રહી છે ઉર્ફી જાવેદ? ભારે લહેંગામાં દુલ્હન ની જેમ સજ્જ જોવા મળી અભિનેત્રી, જુઓ વિડીયો

uorfi javed bridal look goes viral on social media
uorfi javed bridal look goes viral on social media

News Continuous Bureau | Mumbai

Uorfi javed: ઉર્ફી જાવેદ તેની અતરંગી સ્ટાઇલ માટે જાણીતી છે. ઉર્ફી તેના બોલ્ડ અંદાજ થી સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. તાજેતર માં  ઉર્ફી જાવેદ એ એક વિડીયો શેર કર્યો છે જેમાં તે દુલ્હન ની જેમ સજેલી જોવા મળી રહી છે  ઉર્ફી જાવેદ નો આ અવતાર જોઈ લોકો ને નવાઈ લાગી છે. ઉર્ફી એ પોતાની અતરંગી સ્ટાઇલને ક્લાસિક અને ભવ્ય લુક માં બદલી નાખી છે. 

આ સમાચાર પણ વાંચો: Nita ambani: આને કહેવાય બ્યુટી વિથ બ્રેન, નીતા અંબાણી એ મુકેશ અંબાણી અને નરેન્દ્ર મોદી ને લઈને આપ્યો એવો જવાબ કે લોકો કરી રહ્યા છે તેમના વખાણ

દુલ્હન ની જેમ સજ્જ જોવા મળી ઉર્ફી જાવેદ 

ઉર્ફી જાવેદે તેના સોશિયલ મીડિયા પર તેના બ્રાઇડલ શૂટ નો એક વિડીયો શેર કર્યો છે આ વિડીયો માં ઉર્ફી સુંદર લાલ લહેંગા માં દુલ્હન ની જેમ સજી છે. ભારે ઘરેણાં અને બંગડીઓ તેના દેખાવને વધુ શાહી બનાવી રહ્યા છે.ઉર્ફી એ પ્રખ્યાત ડિઝાઇનર્સ રિમ્પલ અને હરપ્રીત દ્વારા ડિઝાઇન કરાયેલ શાહી માસ્ટરપીસમાં બ્રાઇડલ શૂટ કર્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Uorfi (@urf7i)


ઉર્ફી નો આવો ટ્રેડિશનલ અવતાર જોઈ એક યુઝરે લખ્યું, ‘હું તમને લગ્નનો પ્રસ્તાવ મોકલી રહ્યો છું,’ બીજા યુઝરે લખ્યું, ‘તમે ખૂબ જ સુંદર દેખાઈ રહ્યા છો.’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

By Zalak Parikh

Zalak Parikh, an entertainment enthusiasts, boasts 5+ years in writing.

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!