Nita ambani: આને કહેવાય બ્યુટી વિથ બ્રેન, નીતા અંબાણી એ મુકેશ અંબાણી અને નરેન્દ્ર મોદી ને લઈને આપ્યો એવો જવાબ કે લોકો કરી રહ્યા છે તેમના વખાણ

Nita ambani: નીતા અંબાણી એ તાજેતર માં હાર્વર્ડ ઈન્ડિયા કોન્ફરન્સ 2025 માં હાજરી આપી હતી આ દરમિયાન તેમને મુકેશ અંબાણી અને નરેન્દ્ર મોદી નો એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો જેનો તેમને એવો જવાબ આપ્યો કે લોકો તેમના વખાણ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ થઇ રહ્યો છે.

by Zalak Parikh
nita ambani answer on mukesh ambani and PM narendra modi at harvard

News Continuous Bureau | Mumbai

Nita ambani: નીતા અંબાણી એ તાજેતર માં હાર્વર્ડ ઈન્ડિયા કોન્ફરન્સ 2025 માં હાજરી આપી હતી. નીતા અંબાણી એ રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન છે. આ કોન્ફરન્સ માં તેમને એક રેપિડ ફાયર ઇન્ટરવ્યુ આપ્યો. આ દરમિયાન તેમને મુકેશ અંબાણી અને નરેન્દ્ર મોદી નો એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો જેનો તેમને એવો જવાબ આપ્યો કે લોકો તેમના વખાણ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ થઇ રહ્યો છે. 

આ સમાચાર પણ વાંચો: Valentine day Sukesh-jacqueline: વેલેન્ટાઈન ડે પર સુકેશ એ જેકલીન પર લૂંટાવ્યો પ્રેમ, અભિનેત્રી ને આપી ખાસ ભેટ, કરોડો માં છે કિંમત, જાણો વિગત

નીતા અંબાણી એ આપ્યો જવાબ 

નીતા અંબાણી ને હાર્વર્ડ ઈન્ડિયા કોન્ફરન્સ 2025 માં રેપિડ ફાયર દરમિયાન એવું પૂછવામાં આવ્યું કે તેઓ તેમના પતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીમાંથી કોને પસંદ કરશે? જેના જવાબ માં નીતા અંબાણી એ કહ્યું, “મને લાગે છે કે વડા પ્રધાન મોદીજી દેશ માટે સારા છે અને મારા પતિ મુકેશ મારા ઘર માટે સારા છે.” નીતા અંબાણીનો જવાબ સાંભળીને ત્યાં હાજર દર્શકોએ તેમના માટે તાળીઓ પાડવાનું શરૂ કરી દીધું.

 

View this post on Instagram

 

A post shared by Varinder Chawla (@varindertchawla)


નીતા અંબાણી નો આ વિડીયો સામે આવ્યા બાદ લોકો તેમના વખાણ કરતા કહી રહ્યા છે કે આને કહેવાય બ્યુટી વિથ બ્રેન આવી રીતે લોકો તેમના જવાબ ના વખાણ કરી રહ્યા છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More