Vicky kaushal Chhaava: છાવા જોઈ ઈમોશનલ થયો નાનો બાળક, વિકી કૌશલે વિડીયો શેર કરી તેના માટે લખી આવી વાત

Vicky kaushal Chhaava: છાવા થિયેટરો માં ધૂમ મચાવી રહી છે. લોકો સંભાજી મહારાજ ના રૂપ માં વિકી કૌશલ ને ખુબ પસંદ કરી રહ્યા છે. હવે સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક બાળક છાવા જોઈ ઈમોશનલ થઇ ગયો હતો આ વિડીયો વિકી કૌશલે શેર કર્યો છે.

by Zalak Parikh
vicky kaushal share child crying video while watching chhaava

News Continuous Bureau | Mumbai

Vicky kaushal Chhaava: છાવા થિયેટરો માં ધૂમ મચાવી રહી છે. લોકો સંભાજી મહારાજ ના રૂપ માં વિકી કૌશલ ને ખુબ પસંદ કરી રહ્યા છે.આ દરમિયાન, સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક બાળક છાવા જોઈ ઈમોશનલ થઇ ગયો હતો આ વિડીયો વિકી કૌશલે શેર કર્યો છે.આ વિડીયો શેર કરતા વિકી કૌશલે તે બાળક માટે એક નોંધ પણ લખી છે. 

આ સમાચાર પણ વાંચો: Chhaava OTT release: છાવા ના ઓટિટિ રિલીઝ ને લઈને આવ્યું મોટું અપડેટ, જાણો કયા પ્લેટફોર્મ પર રિલીઝ થશે વિકી કૌશલ અને રશ્મિકા ની ફિલ્મ

વિકી કૌશલે શેર કર્યો વિડીયો 

વિકી કૌશલે પોતે તેના સોશિયલ મીડિયા પર તે બાળક નો વિડીયો શેર કર્યો છે જેમાં તે થિયેટર માં છાવા જોઈ રહ્યો છે એક સીન દરમિયાન તે બાળક ખૂબ જ ભાવુક થઈ જાય છે અને રડવા લાગે છે. બાળકની આંખોમાંથી આંસુ વહી રહ્યા છે, તે જોરથી રડી રહ્યો છે અને શિવાજી મહારાજના નામે નારા પણ લગાવી રહ્યો છે.આ બાળક ને જોઈ વિકી કૌશલ પણ ઈમોશનલ થયો ગયો હતો.

 

View this post on Instagram

 

A post shared by Vicky Kaushal (@vickykaushal09)


વિકી કૌશલે આ વિડીયો શેર કરતા લખ્યું, “આપણી સૌથી મોટી કમાણી. મને તારા પર ગર્વ છે દીકરા. કાશ હું તને ગળે લગાવી શકું. તમારા બધાના પ્રેમ અને લાગણીઓ બદલ આભાર. અમે શંભુ રાજેની વાર્તાને દુનિયાના દરેક ઘરમાં પહોંચાડવા માંગતા હતા અને આ બનતું જોવું એ અમારી સૌથી મોટી જીત છે.”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More