Shraddha kapoor: શું ખરેખર રાહુલ મોદી ને ડેટ કરી રહી છે શ્રદ્ધા કપૂર, અભિનેત્રી ની આ વસ્તુ એ ખોલી પોલ

Shraddha kapoor: શ્રદ્ધા કપૂર તેના અભિનય ઉપરાંત સાદગી માટે જાણીતી છે. તાજેતરમાં જ અભિનેત્રી મુંબઈમાં જોવા મળી હતી. આ દરમિયાન, શ્રદ્ધા ના ફોન માં એવી વળતું જોવા મળી કે જેને જોઈને તેના અને રાહુલ મોદી ના ડેટિંગ ના સમાચાર સાચા લાગી રહ્યા છે.

by Zalak Parikh
shraddha kapoor wallpaper shows romantic pic of actress and rahul modi

News Continuous Bureau | Mumbai

શ્રદ્ધા કપૂર તેની ફિલ્મ સ્ત્રી 2 ની સફળતા નો આનંદ માણી રહી છે. શ્રદ્ધા કપૂર તેના અભિનય ઉપરાંત સાદગી માટે જાણીતી છે.શ્રદ્ધા કપૂર તેની લવ લાઈફ ને લઈને પણ ચર્ચામાં રહેતી હોય છે. શ્રદ્ધા નું નામ રાહુલ મોદી સાથે જોડાઈ રહ્યું છે. તાજેતરમાં જ અભિનેત્રી મુંબઈમાં જોવા મળી હતી. આ દરમિયાન, શ્રદ્ધા ના ફોન માં એવી વળતું જોવા મળી કે જેને જોઈને તેના અને રાહુલ મોદી ના ડેટિંગ ના સમાચાર સાચા લાગી રહ્યા છે.      

આ સમાચાર પણ વાંચો: Sandeep reddy vanga: આ કારણ થી ‘એનિમલ’માં બોબી દેઓલ ના પાત્ર ને બતાવવામાં આવ્યો હતો બહેરો-મૂંગો, સંદીપ રેડ્ડી વાંગા એ કર્યો ખુલાસો

શ્રદ્ધા કપૂર ના વોલ પેપર એ ખેંચ્યું લોકો નું ધ્યાન 

શ્રદ્ધા કપૂર તેની લવ લાઈફ ને લઈને ચર્ચામાં રહેતી હોય છે. તાજેતર માં શ્રદ્ધા મુંબઈમાં જોવા મળી હતી. આ દરમિયાન શ્રદ્ધા ના વોલપેપર એ લોકો નું ધ્યાન ખેંચ્યું હતું. વાસ્તવ માં શ્રદ્ધા તેની ગાડી તરફ આગળ વધી રહી હતી ત્યારે તેણે ભૂલથી તેના ફોનનું પાવર બટન દબાવી દીધું, જેના કારણે તેનું વોલપેપર થોડી ક્ષણો માટે દૃશ્યમાન થયું. શ્રદ્ધા ના વોલપેપર માં તેની અને રાહુલ મોદી ની રોમેન્ટિક તસવીર જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)


શ્રદ્ધા કપૂરનો કથિત બોયફ્રેન્ડ રાહુલ મોદી એક ફિલ્મ લેખક અને સહાયક દિગ્દર્શક છે. રાહુલે ‘પ્યાર કા પંચનામા 2’, ‘સોનુ કે ટીટુ કી સ્વીટી’ અને ‘તુ ઝૂઠી મેં મક્કર’ જેવી ફિલ્મોની વાર્તા પર કામ કર્યું છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More