Oscar 2025: ઓસ્કાર એવોર્ડ થી ચુકી પ્રિયંકા ચોપરા ની અનુજા, જુઓ વિજેતાઓની સંપૂર્ણ યાદી અહીં

Oscar 2025: અમેરિકાના લોસ એન્જલસમાં ઓસ્કાર વિજેતાની જાહેરાત કરવામાં આવી રહી છે. પરંતુ પ્રિયંકા ચોપરા ની અનુજા આ એવોર્ડ થી ચુકી ગઈ છે.ચાલો 97મા ઓસ્કાર એવોર્ડ વિજેતાઓની સંપૂર્ણ યાદી જોઈએ

by Zalak Parikh
oscars 2025 full winner list academy awards 2025

News Continuous Bureau | Mumbai

Oscar 2025: ૯૭મો ઓસ્કાર એવોર્ડ ૩ માર્ચે અમેરિકાના લોસ એન્જલસમાં યોજાયો હતો હવે ઓસ્કાર વિજેતાની જાહેરાત કરવામાં આવી રહી છે.એકેડેમી ઓફ મોશન પિક્ચર્સ આર્ટ્સ એન્ડ સાયન્સિસે શ્રેષ્ઠ એનિમેટેડ ફીચર ફિલ્મ, શ્રેષ્ઠ અભિનેતા, શ્રેષ્ઠ અભિનેત્રીઓ સહિત અનેક શ્રેણીઓમાં પુરસ્કારો આપ્યા. છે પરંતુ પ્રિયંકા ચોપરા ની ફિલ્મ અનુજા આ એવોર્ડ થી ચુકી ગઈ છે. 

આ સમાચાર પણ વાંચો: Aditi pohankar: ‘આશ્રમ ૩ પાર્ટ ૨’ માં બાબા નિરાલા ની નાક માં દમ કરનારી પમ્મી છે કરોડો ની સંપત્તિ ની માલકીન, જાણો અદિતિ ની નેટ વર્થ વિશે

ઓસ્કાર વિજેતા ની યાદી 

શ્રેષ્ઠ એક્શન લાઈવ શોર્ટ ફિલ્મ – આઈ એમ નોટ અ રોબોટ

શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફી – ધ બ્રુટાલિસ્ટ

દસ્તાવેજી ફીચર ફિલ્મ – નો અધર લેન્ડ

દસ્તાવેજી ટૂંકી ફિલ્મ – ધ ઓન્લી ગર્લ ઈન ઓર્કેસ્ટ્રા 

શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી – ઝો સલ્ડાના (ફિલ્મ: એમિલિયા પેરેઝ)

શ્રેષ્ઠ મૂળ ગીત – એલ માલ (ફિલ્મ: એમિલિયા પેરેઝ)

શ્રેષ્ઠ સહાયક અભિનેતા – કિઅરન કલ્કિન (ફિલ્મ: ધ રીયલ પેઈન)

શ્રેષ્ઠ એનિમેટેડ ફીચર ફિલ્મ – ફ્લો

શ્રેષ્ઠ એનિમેટેડ શોર્ટ ફિલ્મ – ઇન ધ શેડો ઓફ ધ સાયપ્રસ

શ્રેષ્ઠ કોસ્ચ્યુમ ડિઝાઇન – પોલ ટેઝવેલ (ફિલ્મ: વિકેટ)

શ્રેષ્ઠ પટકથા – અનોરા સીન બેકર

શ્રેષ્ઠ અનુકૂલિત પટકથા – પીટર સ્ટ્રોઘન (ફિલ્મ: કોન્ક્લેવ)

ફિલ્મ એડિટિંગ – અનોરા સીન બેકર

શ્રેષ્ઠ અવાજ – ડ્યુન: ભાગ 2

શ્રેષ્ઠ VFX – ડ્યુન: ભાગ 2


ગુનીત મોંગાની ફિલ્મ ‘અનુજા’ ઓસ્કાર માટે નોમિનેટ થઈ હતી. આ ફિલ્મને લાઈવ એક્શન શોર્ટ મૂવી શ્રેણીમાં સમાવવામાં આવી હતી. પણ હવે આ ફિલ્મ હારી ગઈ છે. ‘અનુજા’ ફિલ્મ ને ‘આઈ એમ નોટ અ રોબોટ’ થી હારનો સામનો કરવો પડ્યો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More