Aditi pohankar: ‘આશ્રમ ૩ પાર્ટ ૨’ માં બાબા નિરાલા ની નાક માં દમ કરનારી પમ્મી છે કરોડો ની સંપત્તિ ની માલકીન, જાણો અદિતિ ની નેટ વર્થ વિશે

Aditi pohankar: આશ્રમ ૩ પાર્ટ ૨' અમેઝોન એમેક્સ પ્લેયર પર સ્ટ્રીમ થઇ રહી છે. આ સિરીઝ માં અદિતિ પોહણકર પમ્મી ની ભૂમિકામાં જોવા મળી રહી છે. શું તમને ખબર છે બાબા નિરાલા ની નાક માં દમ કરનારી પમ્મી કરોડો ની સંપત્તિ ની માલકીન છે.

by Zalak Parikh
aditi pohankar net worth

News Continuous Bureau | Mumbai

Aditi pohankar: આશ્રમ ૩ પાર્ટ ૨’ અમેઝોન એમેક્સ પ્લેયર પર સ્ટ્રીમ થઇ રહી છે. આ સિરીઝ માં અદિતિ પોહણકર પમ્મી ની ભૂમિકામાં જોવા મળી રહી છે.આ સિરીઝ માં લોકો ને પમ્મી નું પાત્ર ખુબ પસંદ આવી રહ્યું છે.  શું તમને ખબર છે બાબા નિરાલા ની નાક માં દમ કરનારી પમ્મી કરોડો ની સંપત્તિ ની માલકીન છે. તો ચાલો જાણીયે અદિતિ ની નેટવર્થ વિશે 

આ સમાચાર પણ વાંચો: Shahrukh khan Mannat: મન્નત છોડી આ ફિલ્મ મેકર ના એપાર્ટમેન્ટ માં પરિવાર સાથે રહેવા જશે શાહરુખ ખાન, દર મહિને ચુકવશે અધધ આટલું ભાડું

અદિતિ પોહણકર ની નેટવર્થ 

મીડિયા રિપોર્ટ મુજબ અદિતિ પોહણકર ની કુલ સંપત્તિ 67 કરોડ છે. રિપોર્ટ મુજબ અદિતિ એ આશ્રમ’ વેબ સિરીઝ માં લોકપ્રિયતા મળ્યા બાદ તેણીએ પોતાની ફી વધારી દીધી હતી અને હવે તે ફિલ્મો અને જાહેરાતોમાંથી ઘણી કમાણી કરી રહી છે.આ સિવાય અદિતિ ઇન્સ્ટાગ્રામથી પણ ઘણી કમાણી કરી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Aaditi S Pohankar (@aaditipohankar)


અદિતિએ બોલિવૂડ ફિલ્મ ‘લવ સેક્સ ઔર ધોખા’ થી ડેબ્યૂ કર્યું હતું. અદિતિ ની સોશિયલ મીડિયા પર મોટી સંખ્યામાં ફેન ફોલોઇંગ છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More