News Continuous Bureau | Mumbai Aditi pohankar: આશ્રમ ૩ પાર્ટ ૨’ અમેઝોન એમેક્સ પ્લેયર પર સ્ટ્રીમ થઇ રહી છે. આ સિરીઝ માં અદિતિ પોહણકર પમ્મી ની ભૂમિકામાં જોવા મળી રહી છે.આ સિરીઝ માં લોકો ને પમ્મી નું પાત્ર ખુબ પસંદ આવી રહ્યું છે. શું તમને ખબર છે બાબા નિરાલા ની નાક માં દમ કરનારી પમ્મી કરોડો ની સંપત્તિ ની… Continue reading Aditi pohankar: ‘આશ્રમ ૩ પાર્ટ ૨’ માં બાબા નિરાલા ની નાક માં દમ કરનારી પમ્મી છે કરોડો ની સંપત્તિ ની માલકીન, જાણો અદિતિ ની નેટ વર્થ વિશે
