Amitabh bachchan: અધધ આટલો બધો ટેક્સ ભરી શાહરુખ ખાન થી પણ આગળ નીકળ્યા અમિતાભ બચ્ચન, જાણો બિગ બી ની નાણાકીય વર્ષ 2024-2025 ની કમાણી વિશે

Amitabh bachchan: અમિતાભ બચ્ચન નાણાકીય વર્ષ 2024-2025 માં સૌથી વધુ ટેક્સ ભરનાર અભિનેતા બન્યા છે. આ મામલે તેમને શાહરુખ ખાન ને પણ [પાછળ છોડી દીધો છે.

by Zalak Parikh
amitabh bachchan becomes highest taxpayers star in financial year 2024-2025

News Continuous Bureau | Mumbai

Amitabh bachchan:  અમિતાભ બચ્ચન નાણાકીય વર્ષ 2024-2025 માં સૌથી વધુ  ટેક્સ ભરનાર અભિનેતા બન્યા છે.પાછલા વર્ષે શાહરુખ ખાન ટેક્સ પેયર ની યાદી માં પ્રથમ હતો. હવે શાહરુખ ખાન ને પાછળ છોડી બિગ બી આગળ નીકળી ગયા છે. અમિતાભ બચ્ચને આ વર્ષે સરકાર ને 100 કરોડ થી પણ વધુ નો ટેક્સ ચુકવ્યો છે. 

આ સમાચાર પણ વાંચો: Aamir khan girlfriend Gauri: આમિર ખાન ના જીવન માં વધુ એકવાર થઇ પ્રેમ ની એન્ટ્રી, જાણો કોણ છે અભિનેતા ની નવી ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રેટ

અમિતાભ બચ્ચન બન્યા સૌથી વધુ ટેક્સ ચુકવનાર સેલેબ્સ 

મીડિયા રિપોર્ટ મુજબ અમિતાભ બચ્ચને આ નાણાકીય વર્ષ 2024-2025 માં સૌથી વધુ ટેક્સ ચૂકવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે 2024-25માં તેમણે ફિલ્મો, જાહેરાતો અને રિયાલિટી શો ‘કૌન બનેગા કરોડપતિ’ હોસ્ટ કરીને કુલ 350 કરોડ રૂપિયાની કમાણી કરી છે, જેના કારણે તેમણે 120 કરોડ રૂપિયાનો ટેક્સ ચૂકવવો પડ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Pinkvilla (@pinkvilla)


નાણાકીય વર્ષ 2023-2024 માં, શાહરૂખ ખાને 92કરોડ રૂપિયા ટેક્સ તરીકે ચૂકવ્યા હતા. જ્યારે અમિતાભ બચ્ચને 71 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા. હવે આ વર્ષે 120 કરોડ ટેક્સ ભરીને બિગ બી બોલિવૂડમાં સૌથી વધુ ટેક્સ ભરનાર અભિનેતા બની ગયા છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More