YRKKH New Entry: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં થશે નવી એન્ટ્રી,અભીરા ને છોડી આ અભિનેત્રી સાથે રોમાન્સ કરતો જોવા મળશે અરમાન!

YRKKH New Entry After Leap Ruheen Ali to Play Armaan Love Interest
YRKKH New Entry After Leap Ruheen Ali to Play Armaan Love Interest

News Continuous Bureau | Mumbai

YRKKH New Entry: ટીવી સીરિયલ “યે રિશ્તા ક્યા કહલાતા હૈ” ફરી એકવાર મોટા બદલાવની તૈયારીમાં છે. મેકર્સ હવે 6 વર્ષનો લીપ લાવી રહ્યા છે, જેના કારણે ઘણા પાત્રો બદલાશે અને નવા પાત્રો પણ દાખલ થશે. અરમાન અને અભિરા વચ્ચે દુરી આવશે અને નવી લવ સ્ટોરી શરૂ થશે. આ નવી કહાનીમાં એક્ટ્રેસ રૂહીન અલી  અરમાનની લવ ઇન્ટરેસ્ટ તરીકે એન્ટ્રી કરશે.

આ સમાચાર પણ વાંચો: Cannes 2025: કાન્સ માં નિતાંશી ગોયલની ચોટી બની આકર્ષણનું કેન્દ્ર,અનોખા અંદાજ માં દિગ્ગજ અભિનેત્રીઓને આપી શ્રદ્ધાંજલિ

લીપ પછી બદલાશે અરમાન અને અભિરા ની દુનિયા

લીપ પછી અભિરા એક અકસ્માત પછી પંજાબમાં રહેવા જશે અને અરમાન પૂકી સાથે રહેશે. અભિરાને લાગશે કે તેને ક્યારેય માતૃત્વનો હક મળ્યો નથી. આ દુઃખદ અનુભવ પછી તે અરમાન થી દુર થઈ જશે. બીજી તરફ, અરમાનની જિંદગીમાં એક નવી છોકરી આવશે – અને એ હશે રૂહીન અલી.મીડિયા રિપોર્ટ મુજબ રૂહીન અલી આ શોમાં અરમાન  ની લવ ઇન્ટરેસ્ટ તરીકે દેખાશે. આ તેનો ડેબ્યુ શો છે અને મેકર્સ ના જણાવ્યા મુજબ તેનો ફર્સ્ટ લુક દર્શકોને ખૂબ પસંદ આવશે. આ પાત્ર સાથે શોમાં નવો રોમાંસ અને ડ્રામા ઉમેરાશે.


લીપ પછી અરમાન નું નામ RJ હશે અને તે એકદમ બદલાયેલો દેખાશે. હવે તે પોતાના લૂક કે કપડાં વિશે ચિંતિત નહીં હોય. તે માત્ર પૂકી માટે જીવશે અને કોઈ પણ નેગેટિવ વાત સહન નહીં કરે. અભિરાની જેમ તે પણ અલગ શહેરમાં નવી જિંદગી જીવશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

By Zalak Parikh

Zalak Parikh, an entertainment enthusiasts, boasts 5+ years in writing.

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!