WAR 2 Trailer: વોર 2 ના ટ્રેલર ને મળી સેન્સર બોર્ડ તરફ થી લીલી ઝંડી, જાણો કેટલા મિનિટ લાબું હશે રિતિક ની ફિલ્મ નું ટ્રેલર

WAR 2 Trailer Gets Censor Certificate Release Details Revealed
WAR 2 Trailer Gets Censor Certificate Release Details Revealed

News Continuous Bureau | Mumbai 

WAR 2 Trailer: યશરાજ ફિલ્મ્સ ની સ્પાય યુનિવર્સ ની આગામી એક્શન ફિલ્મ ‘વોર 2’ માટે દર્શકોમાં ભારે ઉત્સાહ છે. રિતિક રોશન અને જુનિયર એનટીઆર ની આ ફિલ્મ 14 ઓગસ્ટે થિયેટરમાં રિલીઝ થવાની છે. તાજેતરમાં ફિલ્મના ટ્રેલરને સેન્સર બોર્ડ CBFC દ્વારા UA 16+ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. ટ્રેલરની લંબાઈ 2 મિનિટ 39 સેકંડ છે.

આ સમાચાર પણ વાંચો : Special Ops 2 Review: આજે રિલીઝ થઇ કે કે મેનન ની સ્પેશિયલ ઓપ્સ 2, જાણો કેવી છે હિંમત સિંહ ની સ્પાય થ્રિલર સિરીઝ

ટ્રેલર રિલીઝ અને પ્રમોશન

વોર 2 ના મેકર્સના જણાવ્યા અનુસાર, ટ્રેલર ફિલ્મ રિલીઝના લગભગ ત્રણ અઠવાડિયા પહેલા એટલે કે 24 કે 25 જુલાઈએ રિલીઝ થશે. ટ્રેલર દ્વારા ફિલ્મના પ્રમોશનને વધુ મજબૂતી મળશે આ સાથે જ બોક્સ ઓફિસ પર શાનદાર શરૂઆતની આશા છે.

 

View this post on Instagram

 

A post shared by Box Office Worldwide (@boworldwide)


 

વોર 2 માં  જુનિયર એનટીઆર (Jr. NTR) બોલીવૂડમાં પ્રથમવાર પ્રવેશ કરી રહ્યા છે. તેમણે પોતાના પાત્ર માટે ભારે મહેનત કરી છે. ફિલ્મમાં રિતિક અને એનટીઆર વચ્ચે તગડી ફાઈટ અને ડાન્સ ફેસ-ઓફ જોવા મળશે, જે દર્શકો માટે વિશેષ આકર્ષણ રહેશે.ફિલ્મમાં રિતિક રોશન, જુનિયર એનટીઆર અને કિયારા અડવાણી મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ 14 ઓગસ્ટ એ હિન્દી, તમિલ અને તેલુગુ ભાષામાં રિલીઝ થશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

By Zalak Parikh

Zalak Parikh, an entertainment enthusiasts, boasts 5+ years in writing.

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!