Aryan Khan Rumoured Girlfriend: ‘ધ બેડ્સ ઑફ બોલીવૂડ’ના પ્રીમિયર માં છવાઈ લારિસા બોનેસી, આર્યન ખાનની રૂમર્ડ ગર્લફ્રેન્ડ એ લૂંટી લાઈમલાઈટ

Aryan Khan Rumoured Girlfriend: આર્યન ખાન ની ડેબ્યુ ‘ધ બેડ્સ ઑફ બોલીવૂડ’ના પ્રીમિયર માં શાહરુખનો પરિવાર અને બોલીવૂડના સ્ટાર્સ સાથે લારિસા પણ ચર્ચામાં રહી

by Zalak Parikh
Aryan Khan Rumoured Girlfriend Larissa Stuns in Black at Bads of Bollywood Premiere

News Continuous Bureau | Mumbai

Aryan Khan Rumoured Girlfriend: શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાન ની ડિરેક્ટોરિયલ ડિબ્યૂ સિરીઝ ‘ધ બેડ્સ ઑફ બોલીવૂડ’ ના પ્રીમિયર નાઈટે બોલીવૂડના અનેક સ્ટાર્સ હાજર રહ્યા. પરંતુ આખી મહેફિલમાં જે વ્યક્તિએ ખાસ લાઈમલાઈટ લીધી, તે હતી આર્યનની રૂમર્ડ ગર્લફ્રેન્ડ લારિસા બોનેસી . લારિસા બ્લેક ડ્રેસમાં ખૂબ જ ગ્લેમરસ લાગી રહી હતી અને કેમેરાની નજરે છવાઈ ગઈ

આ સમાચાર પણ વાંચો : Aishwarya and Salman: ઐશ્વર્યા રાયના ઘરના વેઇટિંગ એરિયામાં આવું કામ કરતો હતો સલમાન ખાન, પ્રહલાદ કક્કડ નો ખુલાસો

શાહરુખનો પરિવાર અને લારિસાની હાજરી

આર્યન ખાનના ડિબ્યૂના ખાસ અવસરે શાહરુખ ખાન, ગૌરી ખાન, સુહાના અને અબ્રામ ઓલ બ્લેક અને યલો આઉટફિટ માં જોવા મળ્યા. લારિસા પણ બ્લેક ડ્રેસમાં જોવા મળી. અગાઉ પણ લારિસા અને આર્યનના ન્યૂ યર પાર્ટીના વીડિયો વાયરલ થયા હતા, જેના કારણે બંનેના સંબંધોની ચર્ચા વધી હતી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)


લારિસા બોનેસી એક બ્રાઝિલિયન મોડેલ અને અભિનેત્રી છે. તેણે બોલીવૂડમાં ‘દેસી બોયઝ’ના ગીત ‘સુભા હોને ના દે’થી એન્ટ્રી કરી હતી. તે ગુરુ રંધાવાના ગીત  ‘સૂરમા સૂરમા’ માં પણ જોવા મળી હતી. લારિસા અગાઉ અક્ષય કુમાર અને જ્હોન અબ્રાહમ સાથે પણ કામ કરી ચૂકી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More