News Continuous Bureau | Mumbai
YRKKH Twist: ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ માં ગીતાંજલિ ની મૃત્યુ થઇ છે હવે ફરીથી શો અરમાન અને અભિરા ના સંબંધો પર ફોકસ થતો જોવા મળશે. ગીતાંજલી ના અવસાન પછી આખો પરિવાર ઉદયપુર પાછો ફરશે. અહીંથી અરમાન અને અભિરા ની કેમેસ્ટ્રી ફરીથી આગળ વધશે. પરંતુ વાર્તા માં એક મોટો ટ્વીસ્ટ પણ આવવાનો છે. .
આ સમાચાર પણ વાંચો : Anupama: શું સમર બાદ હવે અનુપમા થશે અનુજ ની એન્ટ્રી? મેકર રાજન શાહીએ આપ્યો મોટો સંકેત
અભિરાનો મોટો નિર્ણય
મીડિયા રિપોર્ટ મુજબ અભિરા હવે માયરા ને અરમાન પાસે છોડી પોતાના કરિયર ને આગળ વધારવા માટે જયપુર જશે. તે લૉ પોસ્ટગ્રેજ્યુએશન માટે એડમિશન લેશે. અરમાન બહારથી શાંત રહેશે, પણ અંદરથી તૂટી જશે.જયપુર પહોંચ્યા પછી અભિરાનો લુક બદલાઈ જશે. તે વધુ કોન્ફિડન્ટ અને ઇન્ડિપેન્ડન્ટ દેખાશે. અરમાન પણ અભિરાને ભૂલી શકશે નહીં અને એ જ કોલેજમાં એડમિશન લેશે જ્યાં અભિરા હશે. અહીંથી શરૂ થશે કોલેજ રોમાન્સ.
Saiyaara magic continues ✨
Idk in what narrative story has been set but finally something fresh in their story..they have endured so much pain now they deserve some happiness!
They look good in this promo 😍🔥#Yrkkh #AbhiMaan pic.twitter.com/XwvxyrqJ7n— Shruti6260 (@Kanak6260) October 5, 2025
આગામી એપિસોડ્સમાં દર્શકોને અરમાન-અભીરા વચ્ચે પ્રેમ, તણાવ અને ઇમોશનથી ભરપૂર પળો જોવા મળશે. શો ફરીથી પોતાના રોમેન્ટિક રૂટ્સ તરફ પાછો ફરી રહ્યો છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)