Rohan Acharya: દીપિકા પાદુકોણની બહેન અનીશા પાદુકોણ રોહન આચાર્ય સાથે કરશે લગ્ન, દેઓલ પરિવાર અને ઇન્ડસ્ટ્રી સાથે છે ગાઢ સંબંધ

Rohan Acharya: બોલીવુડના બે મોટા પરિવાર વચ્ચે બનશે ખાસ જોડાણ, રોહનનો ફિલ્મી બેકગ્રાઉન્ડ પણ રસપ્રદ

by Zalak Parikh
Who is Rohan Acharya? Deepika Padukone’s sister Anisha to marry him – Know his link with Deol family

News Continuous Bureau | Mumbai

Rohan Acharya:  દીપિકા પાદુકોણ ની બહેન અનીશા પાદુકોણ  અને રોહન આચાર્ય ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યા છે એવી ચર્ચા છે. આ જોડાણથી પાદુકોણ અને દેઓલ પરિવાર વચ્ચે ખાસ સંબંધ બનશે. જાણો રોહન કોણ છે અને તેમનો ફિલ્મ ઇન્ડસ્ટ્રી તથા દેઓલ પરિવાર સાથેનો કનેક્શન શું છે.

આ સમાચાર પણ વાંચો : Love And War: રણબીર-વિક્કી કૌશલ એરફોર્સ યુનિફોર્મમાં, સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘લવ એન્ડ વૉર’ની તસવીરોએ મચાવી ધૂમ

રોહન આચાર્યનો પરિવાર અને બેકગ્રાઉન્ડ

રોહન પ્રસિદ્ધ ફિલ્મમેકર બિમલ રોય  ના પરપોત્ર છે. તેમની માતા ચિમ્મુ આચાર્ય, લેખિકા અને ફિલ્મમેકર રિંકી રોય ભટ્ટાચાર્ય તથા બાસુ ભટ્ટાચાર્યની પુત્રી છે. બિમલ રોયે ‘દો બીઘા જમીન’, ‘મધુમતી’, ‘દેવદાસ’ જેવી ક્લાસિક ફિલ્મો બનાવી હતી. રોહન હાલ દુબઈમાં રહે છે અને બ્લૂગ્રાઉન્ડમાં પાર્ટનર અને સર્વિસ એક્ઝિક્યુટિવ તરીકે કામ કરે છે.રોહનની બહેન દૃશા આચાર્યએ 2023માં સની દેઓલ ના પુત્ર કરણ દેઓલ સાથે લગ્ન કર્યા હતા. એટલે અનીશા પાદુકોણના લગ્ન બાદ પાદુકોણ પરિવાર દેઓલ પરિવાર સાથે જોડાશે.

 

View this post on Instagram

 

A post shared by TCX.official (@tellychakkar)


અનીશા પ્રસિદ્ધ બેડમિન્ટન ખેલાડી પ્રકાશ પાદુકોણની પુત્રી છે. તે પ્રોફેશનલ ગોલ્ફર છે અને ‘લિવ લવ લાફ’ ફાઉન્ડેશનની CEO છે, જે દીપિકા પાદુકોણે 2015માં માનસિક આરોગ્ય માટે શરૂ કર્યું હતું.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More