News Continuous Bureau | Mumbai
ગુજરાત ગીર(Girgarhda)ના વન્ય પ્રાણી(wild animles)ઓનું સીમ તથા ગ્રામ્ય વિસ્તારોમાં દેખાવુ હવે સામાન્ય બની ગયું છે. અહીં તેમને શિકાર પણ સહેલાઈથી મળી જતો હોય છે. ત્યારે મંગળવારે ગીરગઢડા દ્રોણેશ્વર ગુરુકુલ(Droneshwar Gurukal) પાસે ભર બપોરે એક સાવજ(Lion) લટાર મારતો જોવા મળ્યો હતો. ઘટનાના પગલે રસ્તા પરથી પસાર થઈ રહેલી વાહન ચાલકોએ પોતાના વાહનો(Vehicles Stopped) રોકી દીધા હતા.
#ગીરગઢડાના મુખ્યમાર્ગ પર #લટાર મારતો જોવા મળ્યો #સિંહ, થંભી ગયા #વાહનોના પૈડા.. જુઓ #કેમેરામાં કેદ થયેલો #વીડિયો#Gujarat #Gir #GirLion #AsiaticLion #newscontinuous pic.twitter.com/QOtum54R6C
— news continuous (@NewsContinuous) November 2, 2022
આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં આ બ્રિજ પર ચાલુ કારમાં ફાટી નીકળી આગ- માત્ર થોડી જ વાર બળીને ખાખ થઈ ગઈ ગાડી- જુઓ વિડીયો
સિંહને જોઈ લોકોના જીવ અધ્ધર થઈ ગયાં હતાં. સિંહ મંદિર પાસેથી પસાર થઈ સીમ વાડી વિસ્તારમાં ચાલ્યો ગયો હતો. દરમિયાન આ સમગ્ર ઘટનાનો વીડિયો રાહદારીએ મોબાઈલમાં કેદ કરી લીધો હતો..