આજે તારીખ – ૦૧-૧૧-૨૦૨૨ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

by Dr. Mayur Parikh

આજનો દિવસ
૧ નવેમ્બર ૨૦૨૨, મંગળવાર

"તિથિ" – આજે રાત્રે ૧૧.૦૪ સુધી કારતક સુદ આઠમ ત્યારબાદ કારતક સુદ નોમ રહેશે, વિ. સંવત ૨૦૭૯

"દિન મહીમા"
દુર્ગાષ્ટમી, ગોપાષ્ટમી, ડાકોર દર્શન, અન્નપૂર્ણા અષ્ટમી, વિષ્ટી ૧૨.૦૭ સુધી, કાનજગાઈ -નાથદ્વારા લીલશામેળો-આદીપૂર (કચ્છ), રવિયોગ ૨૬.૫૩ થી, પંજાબ-હરિયાણા દિન, વિશ્વ શાકાહારી દિન  
 
"સુર્યોદય" – ૬.૩૯ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૬.૦૩ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૫.૧૪ – ૧૬.૩૯

"ચંદ્ર" – મકર 
આજે જન્મેલા બાળકની રાશી મકર રહેશે.

"નક્ષત્ર" – શ્રાવણ, ધનિષ્ઠા (૨૬.૫૩)

"ચંદ્ર વાસ" – દક્ષિણ
પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૯.૩૧ – ૧૦.૫૬
લાભઃ ૧૦.૫૬ – ૧૨.૨૨
અમૃતઃ ૧૨.૨૨ – ૧૩.૪૭

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૧૯.૩૮ – ૨૧.૧૩
શુભઃ ૨૨.૪૮ – ૨૪.૨૨
અમૃતઃ ૨૪.૨૨ – ૨૫.૫૭
ચલઃ ૨૫.૫૭ – ૨૭.૩૧

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
વિચારોનું આદાન પ્રદાન કરી શકો, મનોમંથન કરી શકો.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
તમારા કાર્યમાં ઈશ્વરી સહાય મળે, ધાર્યા કામ પર પડી શકો.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
ધીમે ધીમે પરિસ્થતિ તરફેણ માં આવે, મિત્રોની મદદ મળી રહે.

"કર્કઃ"(ડ,હ)-
વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે, શુભ દિન.

"સિંહઃ"(મ,ટ)-
નકારાત્મક વિચારો દૂર કરી આગળ વધશો તો લાભ થશે.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રો ને આગળ સારું રહે.

"તુલાઃ"(ર,ત)-
તમામ ભૌતિક સુખ સગવડ આપતો દિવસ, પ્રગતિ થાય.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
ભાઈ ભાંડુ સુખ સારું રહે, મિત્રોની મદદ થી કાર્ય સિદ્ધ થાય.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
સામાજિક કૌટુંબિક કાર્ય કરી શકો, દિવસ શુભ રહે.

"મકરઃ"(ખ,જ)-
તમારી જાતને સમજવાની તક મળે, એકાંત થી લાભ થાય.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
વાણી વર્તનમાં વિશેષ કાળજી રાખવી પડે, દિવસ મધ્યમ રહે.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
મિત્રો સાથે હળવાશની પળો વિતાવી શકો, આનંદદાયક દિવસ.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More