335
Join Our WhatsApp Community
News Continuous Bureau| Mumbai
પ્રતિ વર્ષે દિવાળી તેમજ ન્યુ યર્સના દિવસે મરીન ડ્રાઈવ ખાતે ભવ્ય આતશબાજી શો નું આયોજન કરવામાં આવે છે. ચાલુ વર્ષે બે વર્ષ પછી આ શોનું આયોજન કરવામાં આવ્યું. ત્યારે નરીમાન પોઇન્ટની ખુબસુરતી જોવા લાયક હતી. જુઓ વિડિયો.
Fireworks galore at pic.twitter.com/yFFOOZu4IL
— Richa Pinto (@richapintoi) October 24, 2022
You Might Be Interested In