241
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
યુક્રેન(Ukraine) સંકટ પર સંયુક્ત રાષ્ટ્ર મહાસભા(United Nations General Assembly)નું સેશન ફરી એકવાર આયોજીત કરવામાં આવ્યું.
અમેરિકા(USA) અને અલ્બેનિયા(Albania)એ UNમાં પ્રસ્તાવ રજૂ કરી રશિયાના ગેરકાયદે લોકમત અને યુક્રેનિયન પ્રદેશો પર તેના કબજાની નિંદા કરવામાં આવી હતી.
આ પ્રસ્તાવને 10 દેશોનું સમર્થન મળ્યું, પરંતુ ભારત(India), ચીન(China), બ્રાઝિલ અને ગેબોને આ પ્રસ્તાવથી અંતર રાખીનેમતદાન કર્યું નહીં.
જોકે, અંતે રશિયાએ પોતાના વીટો પાવરનો ઉપયોગ કરીને આ પ્રસ્તાવને નકારી કાઢ્યો.
આ સમાચાર પણ વાંચો : વિશ્વમાં 25 ટકા મુસ્લિમો- ટીવી શોમાં માત્ર 1 ટકાની ભૂમિકા- મલાલા યુસુફઝાઈ હોલીવુડની ટીકા કરે છે
You Might Be Interested In