News Continuous Bureau | Mumbai
મલાલા યુસુફઝાઈએ(Malala Yousafzai) વધુ એક વખત મુસ્લીમ જમાત(Muslim Jamaat) ના વિકાસ સંદર્ભે નિવેદન આપ્યું છે. તેણે કહ્યું કે વિશ્વમાં 25% મુસ્લિમો છે તેમ છતાં ટીવી શોમાં(TV show) મુસલમાનોની ભાગીદારી માત્ર(Participation of Muslims) 1 ટકાની છે.
મલાલા યુસુફઝાઈ હોલીવુડની(Hollywood) ટીકા કરતા કહ્યું કે "મેં નોંધ્યું છે કે મારા જેવા એશિયનો (Asians) હોલીવુડની ફિલ્મોમાં(Hollywood movies) 4 ટકાથી પણ ઓછી છે. મુસ્લિમો વસ્તીના (Muslim population) 25 ટકા છે, પરંતુ લોકપ્રિય ટીવી શોમાં તેમની હાજરી માત્ર એક ટકા પાત્ર છે," સામાજિક કાર્યકર્તા(Social worker) અને નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા(Nobel Peace Prize Winner) મલાલા યુસુફઝાઈએ તાજેતરના સમયમાં હોલીવુડમાં પ્રતિનિધિત્વ અંગે પ્રશ્નો ઉઠાવ્યા છે. મલાલાએ વેરાયટી પાવર ઓફ વુમન કાર્યક્રમને(Variety Power of Women programme) સંબોધિત કરતા આ વાત કહી. તેણે આગળ કહ્યું કે "હું હોલીવુડથી તેને બદલવાની અપેક્ષા નથી રાખતી,કારણ કે તે કરવું યોગ્ય બાબત નથી. હું ઈચ્છું છું કે મુસલમાનો તે કામ જાતે કરે કારણ કે તેઓ કલાકાર તૈયાર કરી શકે છે તેમજ મુસલમાનો કલાની કદર કરે છે." નવોદીત કલાકારોને સલાહ આપતા તેણે કહ્યું કે,"જો તમે એવા કલાકાર છો કે જેમને કહેવામાં આવે કે તમે ખૂબ નાના છો અથવા તમારી પાસે યોગ્ય પૃષ્ઠભૂમિ નથી,તો તે કલાકારે ડેસ્ક પર બેસીને અન્ય સાથે કામ કરવું જોઈએ."
આ સમાચાર પણ વાંચો : પૂર્ણવિરામ મુકાયું- ચીનમાં તખ્તાપલટ સહિતની અફવાઓ વચ્ચે જિનપિંગ જાહેરમાં દેખાયા- જાણો ક્યાં ગાયબ હતા